SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ સઝાયાદિ સંગ્રહ - હ. [૪૮] - મિથિલા નયરી જાણી જુગ બહુ નરરાયા રે મયરેહા સુત નમિ પુતવી પતિ નમિયઈ તેહના પાયા રે સુરપતિ ઈક ચિતે જસ પ્રસંસા કીધી રે સમતા ભાવિઈ ઉત્તર દેઈ સુઈ દીક્ષા લીધી. સુરપતિ ૧ નારી કરિ ઈક કંકણની પરિખિલઈ રાગ સંભારી રે જાતી સમરણ ચારિત્ર લેવા હતા વન મઝારિ રે... - ૨ બ્રાહાણ રૂ૫ઈ ઇદ્ર પધાર્યા પૂછઈ વાત વિચારી રે મિથિલા નયરી કાંઈ કલાહલ. કારણ હેતિઈ પ્રેરી રે .. ૩ વૃક્ષ અછઈ ઈક ફૂલઇ ફળીઓ વાય વિશેષઈ ઓલઈ રે સ્વારથ હીણું પંખીયાં સવિ કરપર કરતા બેલઈ રે.. .. સ્વારથીઓ છઈ સહુ કોઈ પુત્ર કલત્ર પરિવાર રે કમ વસિઈ સવિ એકત્ર મિલિયા બીછડતાં નહીં વાર રે. . ૫ ઈમ પૂછતઓ બહુ પરિઈ વાસવમુનિ સમઝાય રે ત્રિણિ પ્રદક્ષિણા દેઈ વંદઈ પરમાણુંદ ચિતિ ભાયઉ રે... ૬ માનતછ સંજમ લિયઈ અજરામરપદ પાવઈ રે ઈમ જાણી જે વિષય નિવારઈ બ્રહ્મક તસુ ગુણ ગાવઈ રે... - ૭ ૧૦. [૪૯ જિમ તરૂ પાકું પાંદડુ પડતાં ન લાગે વાર જીવિત તિમ માણસ તણુંજી જાણે હૃદય મઝાર સસનેહા ગેયમ! સમય મ કરીશ પ્રમાદ સમતાસું મન રીઝવું એ જિનને વિધિવાદ સનેહા ૧ ડાભ અણી જલ કણ જિસ્માજી ચંચલ ચતુર વિચાર આયુ અથિર ઈમ નર તણે જ જિમ ગળે અંજલિ વાર - ૨ આયુ ઉપદ્રવ અતિ ઘણુછ નરભવ દુર્લભ જાણુ કાય થિતિઈ ભવથિતિ રહ્યોછ કરમ તણે પ્રમાણ આરજ દેસે દેહિલોજી ઉત્તમ કુલ અવતાર સાંભળવું જિનધર્મ તણુંજી સહણા આચાર સહજ પ્રમાદી જીવડે કામ સુખિ અતિ લીણ સયલ જેગ નિરબલ હવે છ ઇદ્રી થાયે ખીણ કામ લેગ બે પરિહરજી મ કરે તસ અભિલાષ પાછું કિમ લીજે વાજી એ પડિતજન ભાષ
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy