________________
સજાયાદિ સંજ એક દિન મુજ અંગે થઈ વેદના ન ટળે કઈ ઉપાયે રે માત-પિતા મહરે દુખે દુઃખિયાં નારી હૈયડુ ભરાય રે.. . - બહુલ વિલાપ કર્યા તે યુઝ દુઃખ નહિ લેવાય છે તવમે નિર્ણય એહ કીધે ધર્મજ એક સહાય રે.. . ૧૦ ઈમ ચિતવતાં વેદના નાઠી પ્રાતઃ સંયમ મેં લીધે રે નાથ-અનાથ તણે એ વિવરે સુણી નરનાથ પ્રસિદ્ધો રે. . તે સુણી રાજા સમતિ પામે મુક્તિ ગયે અણગાર રે વીસમે અધ્યયને જિનવીરે એ ભાંગે અધિકાર છે. ૧૨ શ્રી વિજયદેવ સૂરીશ્વર પાટે વિજયસિંહ મુનિરાય રે ઉદયવિજય વાચક તસ બાલક સાધુત ગુણ ગાય રે. • ૧૩
૧. સમુદ્રપાલ અયયન [૪૪ નયરી ચંપામાં વસે એતે શ્રાવક પાલક નામ સજની એક દિન પ્રવાહણ પૂરિયાં પહલે પિહુડપુર ઠામ . (સમુદ્રપાલ૦)૧ સમુદ્રપાલ મુનિવર જ એ તે સવેગી વિખ્યાત છે અધ્યયને એકવીશમેં એહ સયલ અવદાત તે તિહાં ધન ભેળું કરી પર વિશે નાર સગર્ભા નારી લેઈ ચઢયે નિયપુર આવણ હાર સમુદ્રમાંહિ સુત જનમીયે સમુદ્રપાલ તસ નામ પુત્ર-કલત્ર લેઈ આવા પાલક ચંપા ઠામ અનુક્રમે તાતે પરણાવીયે રુકિમણી નારી સરૂપ એકદિન ગેખે બિરાજતે દેખે નગર સ્વરૂપ એક ચોર તવ દીઠડ તસ કંઠ કણયરમાલ ગાઢ બંધને બાંધીયે ભેગવે દુખ અસરાલ તે દેખી તસ ઉપન મને વૈરાગ્ય અપાર * . સમુદ્રપાલ મન ચિંતવે જુએ કઠિન કમ અધિકાર . માતાને પૂછી લિયે સયમ ભાર કુમાર મુક્તિ ગયે મુનિરાજી સુખ પામે શ્રીકાર વિજયદેવ પાટે , વિજયસિંહ ગણધાર શિષ્ય ઉદય વાચક કહે મુનિ ગુણ મેહતગાર
છે
૦
૧
*