SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સજઝાયાદિ સંગ્રહ એક દિન કેશરી કાનને, રસ વાદ્યો રે, જોયે મૃગયા હતા કે, ત્રાસ પમાડે જતુને, એક મૃગલે રે, હૃહ તિણ ખેત કે.. . ૩ તરપીડાયેં તડફડે પાયે હરણેલે રે શ્રી મુનિવરની પાસકે તે દેખી ચિંતા કરે રાય ખાતે રે મુનિ તેજે ત્રાસકે. . ૪ રાય કહે મુનિરાયને હું તે તુહ તરે રે અપરાધી એહકે રાખ રાખ જગબધુ તે મુજ ભાંખો જે જિનધર્મ સરેહ કે.. . ૫ ધ્યાન પારી મુનિવર ભણે રાય કાંહણે રે હરિણાદિક જીવ કે નિરપરાધી જે બાપડ નિત્ય પાડતાં રે દુઃખીયા બહુ રીવકે.. . ૬ હય–ગયરથ પાયક વળી ધન કામિની રે કારમું સાવ જાણકે ધમ જ એક સાચે અ છે એમ નિસુણી રે તેહ સંજય રાણકે... - ૭ ગઈ ભાલી પાસે લીયે જિનદીક્ષા રે સંસારી સાર કે ગુરૂ આદેશ અનુક્રમે "હવીતલે રે કરે ઉગ્ર વિહારકે.. . ૮ માગે એક મુનિવર મલ્યા તેહ સાથે રે કરે ધર્મ વિચારકે જિનદીક્ષા પામી તો મરતેસર રે ચક્રી સનતકુમાર કે.. . - સગર મધવ સંતી અરે કુંથુ પર્વ અને હરિષેણ નહિ કે જય ચકી નગઈ નમી કરકડું રે દે મુહ મુણિચંદ કે... - ૧૦ મહ બલ રાય ઉદાયણે વલી રાજા રે દશારણ ભદ્રકે નાણ ક્રિયા પતે કરી એ તે તરીયા રે સંસાર સમુદ્રકે.. , ૧૧ વિજયદેવ સૂરીશ્વરૂ પટોધર રે વિજયસિંહ ગુણ ખાણ કે ઉદય વિજય કહે એ કહ્યો અદયયને રે અઢારમેં જાણુકે.. . ૧૨ ૧૯. મૃગાપુત્ર અધ્યયન [૪૨] . સુગ્રીવ નયરવર વનવાડી આરામ બલભદ્ર નરેશ્વર રાજ કરે ગુણધામ ઈદ્રાણી સરખી રાણી મૃગા અભિરામ મકરદવજ સુંદર કુંઅર બલશ્રી નામ ૧ બલથી નામ કુંવર અતિ સુંદર છ કામ વિકાર સંયમ લેઈ કેમ ખપેઈ પામ્ય ભવ જલ પાર ઓગણીશમેં અધ્યયને જિનવર વીર દિયે ઉપદેશ ભણતાં ગુણતાં ભભવનાં નસે પાપ કલેશ એક દિન વરમંદિર અંતે ઉર પરિવાર પરવરિયા પેખે નયરમઝાર કુમાર દીઠે તવ મુનિવર ઈયે મલપંત તસ ઉહાપેહે જાતિસમરણ હુંત ૩ જાતિસમરણ પામી પેખે પૂરવભવ સંબંધ. પંચ મહાવ્રત સાંભરે વળી ચઉ ગઈ દુઃખ પ્રબંધ, માત-પિતા આગળ જઈ બેલે દુઃખ અનંતી વાર, , જે જે મેં પાગ્યાં તે કહેતાં. કિમહી ન આવે પાર... 8
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy