________________
ઉત્તરાધ્યયન સુત્ર નામાધિકારની સઝાય
૩૩. ધર્મ ધ્યાનના પાયા ચાર વિચારીને શુકલધ્યાનમાં કરશું વળી પ્રવેશ જે. ક્ષપણ ખગ લઈશું હાથમાં મેહના કેફને જરા ન રહે આવેશ જે ૯ જીવને ફરમ્યું દ્રવ્યથી સાધુપાણુ બહુ પણ નહિ આવ્યું તેથી ભવનો પાર જે ભાવથી આવે તે મુક્તિ નજીક છે દાખલે એ ભગવતિ અંગ મેઝાર જે ૧૦ શાંતિમય જીવનને ક્યારે ગાળીશું સવ ઉપાધિ છેડી લઈશું સ્વરાજ જે નીતિના નિયમો ધારીશું હૃદયે પ્રેમથી ક્યારે પામીશુ ઉદયથી શિવરાજ ૧૧.
- ઉત્તરાધ્યયન સૂત્ર નામાધિકારની સઝાય [૪૦૩] પણમિય પહુ પાસ પયારવિંદ નિત સેવઈ સુરનર ભમરવિંદ કાલય સુય ઉત્તરઝયણ નામ અજઝયણ ભણેસુ ગુણાભિરામ... ૧. પહિલઈ અઝયણ દ્વિવદ્ધમાણ પહુભાઈ વિનય તણઉ વખાણ બીજઈ બાવોસ પરીસહાણે જિણ કહિય કહાણુય ગુણ નિહાણ. ૨. તીકઈચરિગીય અતિ સુચ ગ દુલહ વકખાણિય વારિ અંગ , ચઉથઈ અસંખઈ ભાસિયાઈ કવિયધણ રૂવ અસાસયાઈ.. પંચમઈ અકામ-સકામ જાણિ પંડિત બાલ મરણ વખાણ છઈ અયણિહિં અછઈસાર ખુયમુણિ શોખ તણું વિચાર ભાસ : સત્તમ એલય નામ સામિ અઝયણિહિં ભાસિયા :
સુરહિ વચ્છ એલએ સર્વ વિછરિહિં પયાસિય લાભથકી અતિવધઈ લેજે જગમાહિ મહ તે જ પિય અમકપલ નામ અજન્મણિ સુરત.. નવમઈનમિ અઝયણ નામ આગલિ ઈઇ દિહિં વિખરૂવકિય પુછ કહિય ઉત્તરસુ મુણિ દિહિં પંડુરપત્ત સર્વ કહઈ છવિય ધણ જુત્તાહિં , ; ,
ગોયમ આગઈ વીર નાહ દસમઈ દુમપત્તિહિં. હું બહુ સુયજજ ઈગ્યારમન તુ સુણિયઈ બહુ સુય મુણિ મહિમા તિહિં ભણિય બારસમઈ અજઝયણિ પવિત્ત હરિકેસી મુણ તણઉ ચરિત્ત : ૭ તેરસમઈ અઝયણિહિં જાઉ ચિત્ત અનઈ સંભૂતિ વખાણવું છે ! ચઉદસમાં ઈષકારીય સારે ષડૂછવહં પ્રતિબંધ વિચારે.. ૮, પારસમઈ મુણિ કહીય સભિકખુ જહિ મનિ સમિતિણ મણ સુખ દુકખ સેલસમઉં બંભર સમાહી સત્તરસ પારસમણ અવગાહી . ૯ ભાસ : સંજય અજઝયણ જાણેહ અઠ્ઠારમં ભરહ સગરાઈ નિવચરિય સુમરમ ઈગુણ વસજાઈ જિમ દુસહવેદન સહી તિમ મિયપુત્તિ પિયમાઈ આગઈ કહી સુણી જસુ વયરસેણુ નિ હરસિમ -વીસમઈ સેય નિગૂંથ મુણી વસીયઉ સમુદ્રપલિય અજઝયણ ઈગવીસમ ભણિય રહનેમિ અજઝણ બાવીસમ ૧૧