SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ આપણ૦ ૩ર૬ સજઝાયાદિ સંગ્રહ જયાધિપ વનગહન સુખે રહે હરણ લલના સુખે રહે ધીવર આયબાય વયણ ગાવે ભલે વયણ ૦ સરસ સુણવા નાદ તિહાં ઉભે રહે તિહાં. મારે કરણ વિશેષ મરણ દુખ તે લહે - મરણ પચંદ્રી ચપલ જાણે કે આપણો વશ કરે છે દુરગતિ દુ:ખ દાતાર જાણી ઉપામે ધરે જાણી આરાધો જિનધર્મ આણી મન આસના , આણ. કહે જિન હર્ષ સુજાણ લહે સુખ શાશ્વતા . લહે ૯િ૪) તે ગિરૂઆ ભાઈ તે ગરુઆ જે વિષય ન સેવે વિરુઆ નાગ નચિત વસે પાતાલે - સુણે મધુર સૂર મીઠે રે. જે જાઈ કરંડકમાં પેઠા વાત વહતે દીઠે રે.. તે ગિરૂઆ૦ ૧ દીપક દેખી પતગીએ કાંઈ વેચન લેભે છક્લીયે રે રૂપ નિહાળણ કારણે કાંઈ દીપક દેખી બળીયે રે... . ભમર ભમતે જે વેલડીયાં કાંઈ વિણ સ્વારથ વિમુતે રે નાસિકા ઈન્દ્રિયને કારણ એ છે કેતકી કાનને ખૂત રે. .. પાણી માંહિ પલેવાણું કાંઈ માછલડી નવિ દીઠે રે ગર્લય ગલતા જીભલડી કાંઈ એહવે રસ લાગે મીઠે રે... » વિંધ્યાચલ પર્વતને રાજ કાંઈ મયગલ નામે મોટે રે ફરસ ઇન્દ્રિયને કારણે કાંઈ તે પામે બહુ તેટો રે... - ૫ એક એક ઈન્દ્રિયને કારણે કોઈ જીવ કેતાં દુઃખ પાવે રે પંચેન્દ્રિય પરવશ છે જેહા તેહ ભણે કેઈ ગતિ જાવે રે... . ૬ પંચેન્દ્રિયે સાંભળજો કોઈ વિષય મા સેવે ભોળા પ્રાણું રે - મુનિ લાવણ્ય સમય ઈમ બેલે સાંભળજે મન આણે રે.. - ૭ [૩૯ : મયગલ મા રે વનમાંહિ વસે કરતે કેલિ કલેલ કૃત્રિમ કરિણી રે રાગે મેહિ બંધ પડ્યો કરે રેલ.... ૧ શૈલીડા હંસ રે વિષય ન રાચીએ વિષય વિકાર વિણસ વિષય વિડંખ્યા રે ભવ દુઃખ સહે વિષય વિના સુખવાસ લીડા દીપક દેખી રે સેવન સારી છે કે રૂપે મેહ્યો પતંગ આ અગનિની જ્વાળા મનમાં ન ચિંતવે હામે આપણું અંગ... ૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy