SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ -સઝાયાદિ ગ્રહ ક૦ ૧૮ ક૦ ૧૯ તપ જપ સંયમ પાળીને રે ઉપવું કેવળજ્ઞાન : કમ ખપાવી મુગતે ગયા રે છએ જીવ સુગુણનિધાન ૨ ક. ૧૭ ઉત્તરાધ્યયન એ સૂત્રમે રે ચઉમે છે વિસ્તાર તેહ થકી મેં વર્ણવ્યો રે ષટ ઢાળે કરી સાર રે સંવત અઢાર પંચાવને રે જયેષ્ઠ વદી ત્રીજ ગુરૂવાર અંજાર શહેર સેહામણું રે લેાકગછ સુખકાર રે ગ૭પતિ શ્રી ખૂબચંદ જી રે તસ શાસન સુખદાય; પૂજ્ય નાથાજી પસાયથી રે, માલમુનિ ગુણ ગાય રે. ક૨૦ ક છજજીવણીયા અધ્યયન-ઈષકાર કમલાવતીની [૩૯]. કહે રાણી કમલાવતી સુણે રાય ઈષકાર ધન-પરિવાર તછ કરી પીઉ લેમ્પંજી સંયમ ભાર ઈમ બોલે રે કમલાવતી કંથ ચેતે રે તમે ચતુર સુજાણ આપણુ લેણુંજી સંજમ ભાર પરિહરસુંછ સહ પરિવાર... ઈમ બેલેડ ૧ છડે ધન સેવન રયણલા સામી પુરહિત કરે રે પ્રયાણ તમને પૃથ્વીપતિ રાજવી કિમ સે જીવ વચ્ચે આહાર. , કામ–ભેગ મેં તો ભેગવ્યા સામી લાધા વાર અનંત તેહિ તૃપતિ ને ઉપની કંથ! ચેતે રે બહુ ગુણવંત... . વિલંબ ન કીજે ધરમની સામી ! ખિણ ખિણ ગુટે રે આય ધરમની વાણું જે ઘડી તે નિચે રે નિષ્ફલ જાય.. દશે રે દષ્ટાંતઈ દેહિલઉ સામી લાધી નરભવ સાર પામી નઈ કિમ હારીઈ જેથી જાઈ રે સામી મુગત મુઝાર... . ૫ આમિષ સહિત જે પંખણી સામી પીડા સહે રે અપાર ઈમ નરપતિ વિણ કિમ રહું એ જાણીએ અથર સંસાર . . કમલાવતીનઈ વયણલે સામી બૂક્યા રાય ઈપુકાર નગર અંતે ઉર પરિહરી ધન સેવન રયણ ભંડાર પુરોહિત પુત્ર કલત્રસું રાણું રાય ઈપુકાર શ્રીગુરૂ સયંમુખ વણલે લેઈ સંયમ કરે રે વિહાર.. તપ-જપ-સંયમ પાલીનઈ સામી ઉપજે કેવલજ્ઞાન સુમુ)ગતિ સરવર સંચર્યો છએ હંસલાઇ સગુણ નિધાન... ,
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy