SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ઈરિયાવહિની સઝાયે અતીત અનામત ને વતમાને હલ તીનશું ગહિયા છે ને . તીન લાખ ને ચાર હજાર ઉપર વશ કહિયા રે. . અરિહંત સિદ્ધ સાધુની સાખે દેવગુરુ અષ્પ સાખે લાખ અઢાર ને સહસ ચોવીશ એક સે વીશ તે ભાખે રે મિચ્છા દુક્કડં એહનાં દેતાં ઇરિયાવહ પડિકકમશે(યાં) પ્રીતિવિમળ” પભણે ચિત્ત ચેખે મુક્તિફલ અનુભવશે(સ્વાં) રે... • ૧૮ પાંચસે ત્રેસઠ ભેદ જીવ જે ભણ્યાં અભિય પદાદિકથી દસ ગુણ છસે બેસઠ અધિકા પાંચ હજાર રાગ-દ્વેષ બમણું નિરધાર બસે સાઠ ઈગ્યા૨ હજાર મનવચન-કાયા ત્રિસાર ત્રિગુણું કર્યું તે ત્રીસ હજાર ઉપર સાતસે એંશી સારી હિંસા કરણ કરાવશું જેહ આશુમેદનથી ત્રિગુણ તેહ એક લાખ ને એક હજાર ઉપર ત્રણસેં ચાલીસ ઉદાર ૩ તેહ ત્રિકાલથી ત્રિગુણ કર્યા તિન લાખ તે ચિતમાં ધર્યા - ચાર સહસ ને વીસ ઉદાર મિચ્છામિ દુક્કડ ભેદ વિચાર છે અરિહંત સિદ્ધ મુનિ દેવગુરુ સાર આતમ કાય છઠ્ઠી સુખકાર : તેહથી છગુણ કીધે થયા અઢાર લાખ આગમમેં કહ્યાં ૫ ઉપર વીસ સહસ ઉદાર એકસે વીસ કહા મનહાર મિચ્છામિ દુક્કડ ઈરિયાવહી તણું પ્રવચન પાઠ થકી મેં ભણ્યાં જે મન શુધેિ દેશે એહ અવિચલ સુખ નર લેસ્થે તેહ પતિ હિત વિજય ઈમ કહે અરિહંત વચન સદા સદ્દઉં ૭ સકલ કુશલ દાયક અરિહંત પ્રણમું પ્રેમે શ્રી ભગવંત.. ઇરિયાવહી સૂત્ર જે લહું મિચ્છામિ દુક્કડં તેહના કહું.. ૧ અઢાર લાખ વીસ હજાર એકસે વીસ ઉપર અવધાર ભેદ સવે ભાખું ગુરુ નામે તે સુણ રાખી મન ઠામે... ૨ પ્રથમ મનુષ્ય ત્રણ ત્રણ ભેદ પન્નર કર્મભૂમિ નરવેદ અંતરદીપ છપ્પન યુગલીયાં ત્રીસ અકર્મ ભૂમિ તે મલીયાં... ૩ પજતા અપજજત્તા તેહ સંમંછિમ અપજજત્તા જેહ ત્રણ મલી ત્રણસેં ત્રણ હેય એક અઠ્ઠાણું સુર જેય... ૪ ભુવનપતિ દસ વ્યંતર સેલ - પરમાધામી પન્નર બેલ દસ દસ તિય ગજાંભક જ્યોતિષી નવલેકાંતિક ત્રણ કિલિબથી ૫
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy