________________
૨૮૮
સઝાયાદિ સંગ્રહ
૩િ૫૨ . ચેતન! જે તું જ્ઞાન અભ્યાસી આપ હી બાંધે આપ હી છેડે નિજમતિ શક્તિ વિકાશી. ચેતન- ૧ જે તું આપ સ્વભાવમાં ખેલે આશા છોડ ઉદાસી સુરનર કિન્નર નાયક સંપત્તિ છે તુજ ઘરકી દાસી.... - મૂહ ચોર જન ગુણ ધન લુંટે દેત આશ ગલે ફાંસી આશા છેડ ઉદાસ રહે જે સે ઉત્તમ સંન્યાસી.. જેગ લઈ પર આશ ધરત હૈ યા હો જગમેં હાંસી તું જાણે મેં ગુનકું સંચું પણ ગુણ જાયે નાશી... . પુદ્ગલકી તું આશ ધરત હૈ સે તે સબહી વિનાશી તુ તે ભિન્નરૂપ હૈ ઉનસે ચિદાનંદ અવિનાશી. ધન ખરચે નર બહેત ગુમાને કરવત લેવે કાશી તે ભી દુખકે અંત ન આવે જે આશા નહિં ઘાસી...", સુખ જલવિષમ વિષય મૃગતૃષ્ણા હેત મૂઢમતિ પ્યાસી વિશામ ભૂમિ ભયી પર આશી તું તે સહજ વિલાસી.. યા કે પિતા મેહ દુઃખ ભ્રાતા હેય વિષયરતિ માસી ભવ સુત ભર્તા અવિરતી માતા મિયામતી હે સાસી... . આશા છેડ રહે જે ગી સે હવે શિવ વાસી ઉનકું સુજસ વખાણે જ્ઞાતા અંતરદષ્ટિ પ્રકાશી...
[૩પ૩] તરસના ત્રણ વશ કરે જગના જંતુ શિવપુર જતાં એ અટકાવઈ જિમ ગજનઈ જલજતુ ..તરસનાતુરણી રે લાલચ દેખાડી લલચાવ એ મતવાલી માંગી વહાલાસું તે વયર કરાવઈ પફ લખણી કાંગી... .. નાના-મોટાનઈ એ પીડઈ ઘરડાનઈ એ ગાઢી માયામૃષાએ બોલાવઈ વાત કરઈ એ ટાઢી.. . અનરથકારી એહજ વાધઈ આરંભ કરાવઈ મેટા માતપિતાદિકનઈ નચાવઈ સમ ખવારઈ ખાટા અભક્ષ ભખાવઈ જૂઠ બકાવઈ 'કપટ કરાવઈ કેડી નીચતણી એ સેવ કરાવઈ આગઈ રહઈ કરજેડી ચેરી ચાડી અકજજ કરાવઈ પાધી તરી પૂરા રસના તુરણી પૂરી ન થઈ દેખી પરાઈ શૂરા. .