________________
હિ
'મ
સજઝાયાદિ સંગ્રહ [૩૪] પાપ આલેઈસું આપણું સુધ આતમ સાખ આલે પાપ છટિયી ભગવંત ઈમ ભાખ શલ્ય હિયાથી કાઢિ જિમ કીધાં તેમ દુઃખ દેખી સનહિતર ઘણું રૂપી લખમણ જેમ વૃદ્ધ ગીતારથ ગુફે મિતૌ આતમ સુધ કીધ તૌ આલોયણ લીજીએ નહીંતર મ્યું લિધ ઓછે-અધિક છે જિકે પારકા લે પાપ લેણહાર છુટે નહિ સાહે લાંગ સંતાપ કીધા તિમ કઈ કહે નહિં જીભ લડથડે જૂઠ કાં ભાંગી આંગલી પિત્રી જ સંગઠન ગાડર પ્રવાહી તું મૂકીજે દસમકાલ દૂરત આતમ સાખેં આલય જે છેદગ્રંથ કહુત કરમ નિકાચિત જે કિયા તે તે જોગવ્યાં છ સિથિલ બંધ બંધ્યા જિકે તે આલેયાં ત્રટ પૃથવી પાણી આગના વાયુ વનસ્પતિ જીવ તેહનો આરંભ તૂ કરઈ સ્વાદ લીધો સજીવ આંધ બહેર બબડી મૃગાપુત્ર દેખી અંગે પાંગે તેહને મારે લોહની મેખ બોલો નહિં તે બાપડો પણ પીડા હોઈ . તેહવી તીર્થકર કહે આચારસંગે જઈ આદો મૂલૌ આદિ દે કંદમૂલ વિચિત્ર અનંત જીવ સૂઈ અગ્રમે પન્નવણા સુત્ર જીભને સ્વાદે માર્યા જિકે તે મારીચ્ચે તુઝ ભવમાંહે ભમતાં થકા થા જિહાંતિહાં ઝુઝ જીભ ઝૂઠ બોલ્યા ધણું દીધા કુડ કલંક કાલજીભી થા ગો હી મૂંહડો ત્રિર્થક પરધન ચોરે લુંટીયા પાડી ધ્રુસકો પેટ ભૂખે ભમે સંસારમેં નિરધન થકી નેટ પરસ્ત્રીને તે ભેળવી તુરછ સ્વાદ તૂલેસ નરકે તાતી પૂતળી આલિંગણુ દેસ પરિગ્રહ મેલો અતિઘણી ઈચ્છા જેમ આકાસ કાજ સરે નહિં તેહવા ઉત્તરાધ્યયન પ્રકાશ