________________
ર૭૬
- સઝાયાદિ સંગ્રહ, શભકારણ પામી કરી છે જે નવિ ચેતે જીવ જે ભવને હારી કરી રે લહેચે દુઃખ અતીવ રે.. ૪ જે સંસારમાં આળસુ રે ઈહલે કે સદાય તે ધર્મ સું પૂછવું રે ભવભવ દુખી થાય રે ,, ૫ કરસણ ભજન ચાકરી રે ઉદ્યમથી લહે રિદ્ધિ તે આકમલસથી લહે રે અજર અમર પદ સિદ્ધિ રે.... - ૬ આળસ વૈરી જાઈ રે આળસ દુર્ગતિ મૂલ ઉધમ બંધવ અતિ ભલે રે સુર સુખ શિવસુખ સૂલ રે... , છ વૈયાવચ્ચ તપ સંયમે રે કરે ઉદ્યમ મુનિરાય જિહાં લગે પૂર્ણાનંદના રે ન લહે સુખ રસાલ રે. મુનિવર પણ તપ-સંયમે રે રહે અહનિશિ ઉજમાલ જિહાં લહે પાપે આળસુ તિમ ભલું રે ધમેં ઉદ્યમવંત પૂછે જયંતી ભગવંતને રે ભીખે શ્રી ભગવંત રે.. . - ધમકારજ બહુ આળસુ રે પાપે તે સાવધાન જે સુખ ચાહો પ્રાણીયા રે કરે જિનધમ પ્રધાન રે... • ૧૦
ક આલેયણાની સઝા [૩૪૮] આજ અનંતાં ભવતણ કીધાં અતિઘણું રે મુઝ એહજ ટેવ તું પાપ આલોઉ આપણું સુણ સમરથ રે શ્રી સીમંધર દેવ તું છેડિટ ૧ છેડી સીમંધર સામીયાં કાંઈ વિનતિ રે કરું બેકર જોડી તું ખેડી નહીં કહિતાં ખરું ભમીએ ભવતણું રે કહઉ કેટલી કેડિ તું . ૨ ભમી ભમી ભવ ઉસનું ભમીઓ ભવતણી રે ગતિચારિ મઝરિ તુ ચૌદરાજ મઈ ફરસીયા સુખ તરસીયા રે દુઃખ એતલઈ સાર તું... , ૩ મિથ્યામતિ મનિ આણ તું નવિ જાણતું રે કઈ ધરમ વિચાર તું સદગુરૂ ભેટયા ભલિ હુઈ મઈતાં પામીએ રે જિનશાસન સાર તું . ૪ આઠઈ માતર આદર ખરૂં સમક્તિ રે ધરઉ ધરમની ધ્યાન ત શત્રુ નહીં કે ઈ માહરિ જગ જીવડા રે મેરિ મિત્ર સમાન કિ. ૫ સૂધલાં વ્રત નવિ સાધીયાં શ્રાવકતણું રે જે બે ત્યાં વ્રતબાર કંદમૂળ નવિ ટાળીયા વિટાળીયા રે એ તું અંગઅપાર તું , ૬ દેવ-ગુરૂ નવિ ઓળખ્યા નવિ નાણીયા રે દયા મલધરમ તું વળી વિકમ કહ્યાં ઘણું સ્થાં આપણું રે કહઉ કેતલા, બેલ તુ.. . ૭ કરસણ ખેત્ર સૂડાવિયાં ખણવીયા રે ઘણું કવ તલાવ તું ઇહ ફોડયા સાવિયા નવ આણીએ રે ખિણ ધરમના ભાવ તું . ૮