________________
આદ્રકુમારની સજઝાયો
નયનબાણ નારી તણું છૂટા કરી કાટ રે. . દેઈ ઘુંઘટ એટ રે મુનિવર તન મન ભેદીએ
દીધી નયણા ફેટ રે સાધુ થયે લેટપટ રે અણીઆળા (આગે) પણ તે હુવા રમણ આગળ રંક રે
માનો તેહ નિઃશંક રે સવણ સરીખા રે રાજવી કીધી દહવટ લંક રે લાગ્યા કુલમાં કલંક રે... - ૧૨ અહીયલ પૂજે રે માનવી દેવમાંહી મહાદેવ રે કરતા સુરનર સેવ રે નરી આગળ નાચી કરજેડી તતખેવ રે નાચ કરે નિત્યમેવ રે.. . નંદીષણ સરીખા મુનિ કીધે ગર્વ અખિયાત રે પણ પડીએ છણ વાત રે ઇદ્ર અહલ્યાએ ભોગ તે માણસ કુણ માત રે જાલિમ નારીની જાત રે... - ૧૪ બાર વરસના રે બેલડા કીધા આદ્રકુમાર રે મંડાળે સત્રાગાર રે બાર વરસમાંહી આવશું ઓળખશે મજ નાર રે તે ૨હેશે ઘરબાર રે... .. ૧૫ સત્રાગાર મંડાવીયે આવે નવ નવા વેશ રે
કેઈ યેગી દરવેશ રે પાય પખાલે રે દૂધ કુમરી હર્ષ ધરેશ રે અટક (ન લે મનથી લેશરે) નથી લવલેશ રે...૧૬
વેશ અને કે રે એકલે આવ્યે આદ્રકુમાર રે આખર (સખર) જહાં સત્રાગાર રે પગ તળે પવથી ઓળખે
કુમરી કહે તેણુ વાર રે એ મુજ પ્રાણ આધાર રે... ૧
માતપિતાએ પરણવીઓ સુખ વિલસે તે સંસાર રે મનગમતાં સુખ ભોગવે બહુ મન પ્રીત અપાર રે સાથ રહે સંસારરે, ૧૮
ઈમ કરતાં દિન કેટલે એક થયે અંગ જાત રે વર્ષ થયાં પાંચ સાત રે કાઢી ચારિત્ર વાત રે. . ૧૯ વાત સુણી વનિતા ગ્રહો રેટીયે દિન રાત રે ફેરે સબલ ખિયાત રે બાળકન્મનમાંહે ચિંતવે સતે છે દિનરાત રે ત્રાગ વીંટયા પાંચ સાત રે.. . ૨૦ બાળક કહે સુણે માતજી તાત વીંટયા છે આજ રે. કિહાં જાશે હવે ભા જ રે બાર વરસ વળી મહીસ બાળક ઉપર રાગ રે ન લહે જવાને માગ રે... - ૨૧
-૧૮