________________
આદ્રકુમારની સાથે
ર૭૧
૩િ૪૩] હવે આનંદપુર (આદ્રપુર) અમિરામજી ગુણ ગિરૂઆ તણ નરપતિ આતંક નામેજ ગુણ હુએ સુત આદ્રકુમારજી ગુણ : દેવલેથી લીધો અવતાર છ ગુણ ગિરૂઆ તણું કુલચંદ્રકુંવર વસંત ગુણ જાયે કુલ દીપક હંસજી ગુણ કુવર કેલિ કરે મન ખંતજી , તે હીંડે ભલી ભાતજી - ૨ લેઈ પંડિત પાસે ભણજી , ભરયૌવનમાં પરણાવ્યોજી . વિષયારસમાં સુખ માણેજ , કલા પુરૂષની બહોંતેર જાણે જ છે ઈણ અવસર શ્રેણીક રાજજી . તેહના ચડત દિવાજાજી . આદનપુર(આદ્ર પુર) કૂત પઠા . મેલ્ય ભેટ જે મનભાઇ .
ભેટ દેખી કુંવર નરિદજી , દેખા પામ્યા પરમાનંદજી હવે કુંવર કહે સુણ દૂતજી . શ્રેણીક સુતકવણુ વિદિતજી , કહે સુણ મંત્રી અભયકુમારજી, બહુ બુદ્ધિ તણે ભંડારજી . તેચ્છુ મારે બહુ મિત્રાઈઝ .. કરવા બહુ વસ્તુ પઠાઈજી , ઉપઢાકતી ઢાંકણુ માંગેજી , બહુ મહેનત કરી પગે લાગે છે , ઈમદૂત સંદેશ લાવેછે . બિહને વાત કરી સમજાવે ઈ અભયકુમાર વિચારે છે , ભવ્ય પ્રાણીને નિરધા રેજી , પણ દેશ અનારજ જાજી . તેણે જિનવર ધર્મ ન પાયેજી . પંજણી-પાઠણ પ્રતિમા પેટીજી. લેઈ આદ્રકુમારને મૂકીજી એ દેખી આદ્રકુમાર મનભાઇ મેહે ભૂષણ મિત્ર પઠાજી . ઉર મસ્તક ભૂષણ બંધેજી . ઈંહાહ મનમાં સાધે છે ઈમ જાતિસ્મરણ પામીજી . ઓળખ્યા આદીશ્વર સ્વામીજી . ૧૦ જાયે સંસાર અસારજી . વિરત વિષય વિકાર , વૈરાગ્ય તણી મતિ આજી . હવે માતપિતાએ વાત જાણે , શતપચ સુભટ મૂકયા તેણે પાસજી ચોકી કરે મન ઉલ્લાસે છે . ઈણ અવસરે અશ્વ ખેલાજી , તિણ સામે નીસરી જાવેજી , ૧૨ સેના સહુ પૈઠે જાવેજી શેાધ કુમલણી નવિ પાવેજી . જિન પ્રતિમાથી પ્રતિ બૂઝ, વૈરાગ્યે સંયમ સૂઝજી . જિનશાસન દેવી વારેજી , હજી ભેગ કરમ છે તારેજી , દેવીને કથન નવી કીધો . મન શુદ્ધ ચારિત્ર્ય લીધેજી . એ બીજી ઢાલ રસાલજી . ગાઈ માન સાગરે સુવિશાલજી. જીણી પરે ચારિત્ર્ય પાળજી - મન માન્યા સુખ પામે છે , ૧૫