________________
આયંબિલની સઝાયે પરભવ એહથી તિરીયાગતિ થઈ ગિરેલી જિમ સિયતિ સુંદર શેઠ ને નંદ મણિયાર લહ્યા ગેહ દેડક અવતાર.. ઇહ પરભવ એહથી બહુ દેષ જાણી આણી મન સતેષ સંપદ આપદ ઉપર ગુણી રાગ રોષ મન નાણે મુણી.. ૨૨ પૂર્વ પુન્ય વિછહ તે સંપદ ઉપર મોહ જેહથી પૂરવ પાપ વિચ્છેદ તે આપદ આવે છે ખેદ. દેખી જગ બહુ વસ્તુ ઉદાર કાં તુ ચિંતા કરે અપાર ચિંતાએ વ્યાપે સંતાપ ન હૈયે ચિંતિત હાયે પાપ... તે માટે મન સત્ય પ્રધાન ધારે વારી આતધ્યાન ભાવ કહે જિનવાણું મુદા સે જિમ પામ સંપદા. ૨૫
ક આકુમારની સઝાયે [૩૪] દુહા : શાંતિ કરણ શાંતિ કરે અચિર સુત અરિહંત
તસ પદ પંકજ સેવતાં લહીએ સુખ અનંત.. દાન દીધું વિદ્યા તણે વિદ્યા ગુરુ ગુણવંત કીતિને પણ ખપ કરી મટકીઓ મતિ વત... તાસ તણે ચરણે નમી આણી અધિક ઉલ્લાસ
આદ્રકુમાર ઋષિ ગાવતાં પહોંચે મનની આશ... ઢાળ: વિષ્ણુ પુસ્તક હાથ હંસા ગજ ગામિની
આપ અવિરલ વીણ સેવકને સ્વામીની આદ્રકુમાર મુણિંદ ચરિત્ર કહેશું મુદા
થાયે જન્મ પવિત્ર લહે સુખ સંપદા.... ૧ દેશમાં અનુપમ દેશ મગધ મહિમા નીલે
નયર માંહે પરધાન વસંતપુર તિહાં ભલે સામયિક ઈશુ નામે કુટુંબી તિહાં વસે
પ્રમદાશું બહુ પ્રેમ વિષયસુખ અતિરસે... ૨ (તણ અવસરે સુખકાર વિહારે વિચરતાં
ધર્મઘોષ અણગાર, આવ્યા તિહાં મલપતા દીયે સદ્દગુરુ ઉપદેશ મધુર દવનિ ગાજતા .
- પાપ તિમિઅંધકારે ઘણાં તિહાં લાજતા. ૩