________________
ર૬૭
વાર
આયંબિલની સઝાય
ક આયંબિલની સઝાય [૩૪૦] સમરી શ્રુત દેવી શારદા સરસ વચન વર આપે સદા આંબલ તપને મહિમા ઘણે ભવિજન ભાવથકી તે સુણે સમરી. ૧ વિગઈ સકલને જિહાં પરિહાર અશન માંહી ઘણા ભેદવિચાર વિદળ સર્વ તિલ તુવેર વિના અલસી કદ્રવ કાંગની મના. - ૨ ખડધાન પેહૂક દુકટ ફલ સર્વ વજી જે આંબીલને પર્વ ઓસામણ પરે જે જલ મિલે તે આંબીલ અંબીલ રસ ટળે.... .. બલવણ સૂઠ મરીચ ને સૂઆ મેથી સંચલ રામઠ કહ્યા અજમાદિક ભેળ રંધાય તે આંબીલમાં લેવા થાય. . જીરૂ ભળે તે જે વડી કહી તે સૂઝે પણ જીરૂ નહી ગોમૂત્ર વિના અછે અણહાર તે સાવ લેવાને વિવહાર... - સાઠિ તિ) જાતિ જે તંદુલ તણું તે સૂજતી આંબીલમાં ભણું સેકેલ ધાન અપકવી દાળ માંડા ખાખર લેવા ટાળ.. , ૬ હળદર લવિંગ પીપર પીપલી હરડે સીધવ વેસણ વલી ખાદિમ સ્વાદિમ જે કહેવાય તે આંબીલમાં નવિ લેવાય.. . ૭ ઉત્કૃષ્ટ વિધે ઉષ્ણ જલનીર જઘન્ય વિધે કાંજીનું નીર ... એમ નિષણ આંબીલ કરે મુખ ધોવણ દાતણ નવિ કરે , ૮ જે નિર્દોષણ લિયે આહાર એદનને તેને વ્યવહાર આ લિંગટ (લેમડું) પાણી વતું તે પણ આંબીલમાં સૂઝતું... - અશઠ ગીતારથ અણુ મછરી જે જે વિધિ બેલે તે ખરી લાભાલાભ વિચારે જેહ વિધિ ગીતારથ કહીયે તેહ... - ૧૧ આંબલ તપ ઉત્કૃષ્ટ કહ્યો વિઘન વિદારણ કારણ લહ્યો વાચક કીર્તિ વિજ્યા સુપસાય ભાખે વિનય વિજય ઉવઝાય - ૧૧
આતધ્યાનની સઝાયા [૩૪૧] સકલ જિસેસર પાય વંદવી સમરી માતા શારદ દેવી " ધ્યાન તણે હું કહું વિચાર શ્રી જિનવચન તણે અનુસાર...૧ જીવતણ જે સ્થિર પરિણામ કહીયે ધ્યાન જે તેનું નામ તેહતણું છે ચાર પ્રકાર દોય અશુભ ય શુભ મન ધાર..૨ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ધર્મધ્યાન વળી શુકલધ્યાન દયાન દુર્ગતિદાયક પહેલા દેય સદ્ગતિ હેતુ અવર દે હોય....૩ આર્તધ્યાનના ચાર પ્રકાર તેહમાં પહેલે એહ વિચાર અપ્રિય વિષય તણે સંજોગ મન ચિંતે ઇમતાસ વિયોગ....૪ -