________________
આત્મા-ચેતનને ઉપદેશક સાયે
૧૪
શ્રી ગુરૂપઈ સદાગમ સુણીનઈ છકારો દે તાણી ઉદરમાં ઉતરઈ નહીં કાંઈ પત્થર ઉપર જિમ પાણી, અણતા નઈ આ પેસઈ અણ બોલાવઈ બેલઈ આપણુ ગુણ આપ વખાણે તે તે તણખલાને તેલ... બાલાનઈ બૂઢાપણ માંહઈ અંતર કાંઈ ન પડીએ ધરમ નિયમની વાત ન જાણુઈ મહારાજા તસ નડીએ... .. ૧૩ સદ્ગુરૂની શીખામણ સુનઈ પાપ કરતે ધૂજઈ તપ-જપ-કિરિયા-સયમ લેઈ શૂરાની પરે સૂઝઈ. . પરગુણ રંગી પ્રાણી પેસી નિજ અવગુણનઈ જેસાઈ શ્રીવીર વિમલ સીસ નિરુદ્ધ કહઈ તે રજ-મલનઈ ઘોસઈ. ૧૫
[૩૧] શ્રીજિનવર ઈમ ઉપદિસે આગે ઐઠી પરિષદા બાર રે જીવડલા કાંઈ રે મૂરખ ભૂલે મેં કાંઈ કરે ય ન આતમસાર રે - ૧ દુલહે મનુષ્યભવ કાંઈ ગમેં કાંઈ અવસર ગમેં અયાણ રે . કાંઈ રે નચિંતે જોઈ રહ્યો કાંઈ મહ-નિદ્રા સુખમાણ રે , દુલહ ૦૨ કીણ દિશથી તું આવિયો હિ કણ દિશ એ છે પ્રયાણ રે, કિણરે સંગતિ લાગી રહ્યો થા કિ પ્રીતિ પિછાણ રે. . ૩ તે તે સુતે રે કાલ ગમડિયે તુઝ નિરતિ પડીકાઈ નહિ રે, જયું કયું સુખને દેડીયે ભૂં હું ઉલઝી પડે દુઃખમાંહિ રે. ૪ ધરે નયણે નીંદ ભરાણીયા તું તો ઝુકી ઝુકી છે લા ખાય રે . ઘરમેં રે પેઠા ચેરટા થા ધન મુસિ-મુસિ લે જાય , તેને હેલા દે-દે જાગવું એ તે સ૬ રૂ ચેકીદાર રે જાગતડા નર જાતિયા
એ તે સૂતડા હવા ખુવાર રે . હાંરે વિણ વરસાલા મેં વહે તિયું ખેંચો જાયે લેગ રે . છઉ પરાઠા હેય રહ્યા ત્યાં નીસરવાને જેગ રે . હાં રે પૂરવિ ચાલે બેડલી આતે સદૂગુરૂ મહેલી સાર રે . સાધુડા બેઠા તીરે કાંઈ બીજા ઉતારણ પાર રે . . હારે છક પગડે બાજી રહી કાંઈ ચેત શકે તે ચેત રે અબકી હારી હારી કાંઈ અબકી જતી છત રે . . ૯ દવ લાગે વન પર જલે - બલે થાવર જંગમ લેગ રે . નીરજ રે માતૃઓ ઈણ સદ્દગુરૂ સાથ સંજોગરે એ ૧૦: