________________
આત્મા-ચેતનને ઉપદેશક સજઝા
1 [૨૮] તેને સંસારી સુખ કેમ સાંભરે રે લોલ દુઃખ વિસર્યા ગર્ભાવાસના જે. નવ માસ રહ્યો તું માતને ઉદરે રે , મલમૂત્ર અશુચિ વિસરામજે તને ૧ તિહાં હવા પાણી નહીં સંચરે રે , નહી સેજ તળાઈ પલંગ જે તિહાં લટકી રહ્યો ઊંધે શિરે રે , દુઃખ સહત અપાર અનંત જો . ૨ ઊઠ કેડી સુઈ તાતી કરી રે , સમકાળે ચપે કઈ રાય જે તેથી અનંતગણું તિહાં કને રે દુઃખ સહત વિચાર તવ થાય. ૩ હવે પ્રસવે જે મુજ માવડી રે તો હું કરું તપજપ ધ્યાન જે હવે એવું સદા જિન(ધર્મરાજને રે મૂકુ કુદેવ કુગુરૂને અજ્ઞાન - ૪
જ્યારે જન્મે ત્યારે ભૂલી ગયા છે . ઉહ ઉહાં રહ્યો ઈમ કહેવાય છે તિહાં લાગી લાલચ રમવા તણી રે - આયુ અંજલી જલ સમજાય જેપ ઈમ બાળક વય ૨મતાં ગઈ રે થયો જોઇને મકરધ્વજ સહાય જે પ્રીત લાગી તિહાં(તદા) રમણ સુખેરે. પુત્ર પત્ર દેખી હરખાય જે , ૬ થઈ ચિંતા વિવાહ વજન તણી રે , ધન કારણે ધાવે દેશદેશ જે પુણ્ય હણ થકા પામે નહીં રે . ચિંતે ચોરી કરૂ કે લુંટું દેશ. ૭ ગયું જોબન આવી જરા ડાકણું રે , જે પગ શિરને શરીર જે ઘરે કહ્યું કે માને નહીં રે , પડ કરે પોકાર નહીં ધીર જે , ૮ ઈમ કાળ અનંતે વહી ગયો રે ,, અબ ચેત મુરખ(સરદાર) અબ ચેતજો આ જોગ મળવો મુશ્કેલ છે રે ,, સેવે શ્રીજિનશિવ સંકેત છે , ૯ કવિદાસ કહે મુજ સાહિબે રે . કૂડ કપટી કશીલ શિરમો જે મેં તે દીઠે નહિં કોઈ દેશમાં રે ,, મેટો ધમને ઠગ ઠાકર જે ૧૦ મુનિ તત્વ સાગરના પ્રયાસથી રે ,, ધર્મ યાને થયે ઉજમાળ જે સંઘ સેવા કરે શાંતિનાથની રે , તેથી મંગલિક માંગલિક વરતાય, ૧૧ ઓગણીસેનીસ આષાઢની રે , સુદ એકમ ને બુધવાર જે પ્રભુ કરો કૃપા કવિદાસ પરે રે - ઘન ઘાતીયા ચ ર નિવાર જે . ૧૨
[]. ઘડી એકતણે વિશ્વાસ શ્વાસને નાણે રે ૧ અણુચિં આવશે કાળ તણે તે આણે રે જેમ તેરણે આ વિંદ પા છે નહિ વળશે રે તારા સ્વજન કુટુંબ પરિવાર સહુ ટળવળશે રે ૨
સ–૧૬