________________
આત્મા-ચેતનને ઉપદેશક સઝા
૩૧ ૨િ૮૬). ચેતન! સમજે સમજે રજ મન અભિમાન ન ધરીયે એમ બેલે સેહાગણ કાયા જીવ! મ ધરીશ જુઠી માયા કાયા માયા વાદળ છાયા ફેગટ જગત લેભાયા ચેતન!સમજે સમાજ લાખ કરેડ ધન ભેળું કીધું પણ કાંઈ ન લેવું સાથે ચેતનજી ! તમે ઘર વિદેશી પુણ્ય કરી ભે હાથે... ... ૨ એ સંસારને અરિથર જાણી છવ છેડે આળ-પંપાળ કરેળીયાની જાણ તણું પરે ક્ષણમાંહે વીસરાળ... . ધર્મની વેળા ઢીલ કરે પણ ધીંગાણામાં પહેલે મુખનો મીઠે દિલનો જૂઠે રઝળે ચેતન ઘેલે હેદ તણે વશ હુકમ ચલાવે પંચમાંહે. પંકાતે તે પણ પ્રાણી મરતી વેળા અઢી વાંસે બંધાતે મેવા રૂડા ખાતા માતા પૈડા લાગે મીઠા તે પણ પ્રાણી મરતી વેળા ભય ખણુતા દીઠા કચેરીઓમાં કામ પસારી બેસે સરખી ટોળી જમડા પાસે જોર ન ચાલે વચન શકે નહિં બેલી... . સાચા-ખોટા ન્યાય કરી જીવ એક બાધે એક છેડે હું હું કરતાં ઠાલા જાશે પડશે જમડાને મેળે કુંતલ ઘેડા આગળ ચાલે બેસંતા સુખપાલે મસ્તક ઉપર છત્ર ધરાવે છે તે પણ પટક્યા કાળે. . માત-પિતા-સુત-બાંધવ બેની નારી કુટુંબ પરિવાર માલ-મુલક સહુ મેલી જાશે એકલે કરી જુહાર... તે માટે તુજને વારું છું વાત ન કરીયે કેહની " જે નર કૂડા આળ ચડાવે જાત નબળી હોય તેહની. . પરનારીનો સ ગ ન કીજે સાત વ્યસન સંગ છેડે ચાર કપાયને દૂર નિવારી * કર્મનાં બંધન તેઓ દાન-શીયલ-તપ ભાવના ભાવે જીવદયા ધર્મ પાળે પર ભવ જાતાં ભાતુ સાથે માનવ ભવ અજુઆળે... ૧૩ ગેડી પાર્શ્વજિન ભજન કરીએ સુખ સંપત્તિ દાતાર નિત્ય લાભ કહે પ્રભુ ચરણે રાખે નિજ સેવક સંભાર ,