________________
આત્મા-ચેતનને ઉપદેશક સજા
ર૭ આળ-પંપાળ સવિ છેડી દેજે એક પ્રભુ (આત્મજ્ઞાન) ધ્યાન રાખે કૂડી માયામાં શું લલચાઓ વિષ મૂકી અમૃત રાખે રે..... ૫ ખેટી માયામાં ખોટી રે થાવું શાને મરે છે દેડી રે અંત સમય કુછ કામ ન આવે સાથ ન આવે કેડી રે.. ૬ માલમતા જે મળી છે અધિકી તે સવિ રહેશે આંહી રે કહે રામજી અહિંને ભૂલ્યો તેનું ઠેકાણું નથી કયાંહી રે . ૭
(૨૭૯) મદન કેદ્રવા અણુ શોધી ખાધા ગયું દીસે તુજ નાણ..ચેતન- ૧ વસ્તુ ધર્મ અછત ભાસે એ તુજ ઋદ્ધિ હાણ તજ માન્યતા મનુષ્ય જિંદગી વિષયાસક્ત ગુલતાન... - ૨ પ્રાચે જગના છો દોસે બાલ ચેષ્ટાનું ભાન સુસંતાથી ગોષ્ઠિ કરવી એ કેમ તુજ નહિં જ્ઞાન..... અજ્ઞાની આલાપ – સંલાપ કમ બંધનની ખાણ મેહ મદિરા છાકે વિકલ્પ શુધબુધ લીધી તાણ. . ગણ્યા-ગાંઠયા આયુષ્ય દિવસો મિથ્યા પ્રવૃત્તિ કરે ૯હાણ શું સુખે તુજ નિદ્રા આવે શું સુખે મોજ માણ... - આમ છતાં પણ તજ પ્રવૃત્તિ સુધરી નહીં હે અજાણ હા ! હા ! મૂરખતા તુજ કેવી પરાભવ શાચ ન આણ.. , ૬ ધન ત્રિયાદિક અંતટે ઐશ્વર્ય સુખ અપ્રમાણ પુયાઈ ખાઈ પૂર્ણ પસ્તાઈ ઘસી કર જઈશ અના)જાણ... , ૭.
રિ૮૦]
તમે જિનવરના ગુણ ગાજે રે તમે મનુષ્ય ભવમાં જાજે રે બાજીગર બાજી રાચી રે તારી કાયા પડશે કાચો રે...તમે. ૧ યૌવનમાં હાલી નારી રે તે સબજન મેલ્યાં વિસારી રે તું પરનારીશુ મેહ્યો છે તે તારે જન્મારે બે રે - ૨ ચાલીસે ચિતડું ચળીયું રે તારૂ મન માયામાં ભળીયું રે પચાસે આવ્યા પરીયા રે તારા મુખનાં ડાચાં ફરીયા રે , ૩ સાઈઠે બુદ્ધિ નાઠી રે જિન જપતા જીભલડી ગાડી રે સિત્તેરે કાંઈ નવિ સૂઝે રે તારી કાયા થરથર ધ્રુજે રે... ,, ૪ એંશીએ અઘરું લાગે(મું)રે તારા ઘરમાંથી તેલ ભાંગ્યું)નાને ભાર લાગેરે નેવું વરસે થ ઘરડો રે તું તે બેસી રહેને પયડે રે, ૫