________________
૨૨૪
સઝાયાદિ સંગ્રહ - રિ૭૩] સહેજ શીખામણ મનવા માની લે | મારી પરપંથે એક દિન દુનિયા વિસારી... સહેજ ૧ પણ કટીના જેવી કાચી કાયાની માયા .
પવન ઝપાટે પલમાં છતી (ઢળી) પડનારી - ૨ સંભાળી પાળી પછી પણ નહીં રહેનારી
એક દિન જગલમાં જઈને ડેર દેનારી - ૩ સેજ તળાઈ ફૂલની ચાદર ખેંચે વહાલા
સમશાને જઈને કરવી કાષ્ટની પથારી , ૪ . ખાખરી હાંડલીરે આખર વાંસની ઘડી હાલા - વાડી ગાડી ને લાડી નહીં આવે લારી , ૫ શેરી તક નારી ગૃહ લગે સગાં ને સંબંધી સ્મશાને
વળશે તુજને વળાવી કાયા ભસ્મ થનારી . ૬ ભક્તિ કર પ્રભુની પ્યારા ! કર લે ભલાઈ હાલા આત્મારામ કુડી કાયા સ્થિર નહીં રહેનારી - ૭
[૭૪] જેના ઘરમાં અધમી નાર તેનો ભંડે જાણે સંસાર સાત-આઠ વાગે ઉંઘમાંથી ઉઠીને ધસી ચૂલા પાસે જાય દર્શન કર્યા વિના ખાંડને ખાખરા ઘીમાં ઝબોળી ખાય જેના ઘરમાં ૧ ધમક્રિયા સવિ નેવે મૂકીને એલે–પેલે ઘરે જાય નિદાથી નવરી ઉંચી ન અાવે દૃગતિ ભાતા બંધાય છે. ૨ લાકડાને છાણ પૂજ્યા વિના એ ચૂલામાં નાખતી જાય વાસી રોટલા પડી રહે ને હીંચકે હીંચકા ખાય દેખી સાધમ આંખ જ કાઢે હૈયે કરે હાય-હાય પર્વતીથિએ બ્રહ્મચર્ય ન પાળે કાંદા બટાકા ખાય ચિંતામણી પાસની સેવા કરતાં સઘળા પાપ પલાય જિન શાસન મને ભભવ મળશે લળી લળી લાગું પાય , એ ઉપદેશ જે સહુને લાગે જાગે તે સંસારને ત્યાગે સંસાર સુ છે જે કડવી લાગે તે મુકિતપંથે આતમ ભાગે ,