________________
આત્મા-ચેતનને ઉપદેશક સજઝાયો શુદ્ધ સમકિત ભાઈ તું રાખજે છે ભદધિ નાવ છે ઉપશમ થાશે મેહની દર્શન મળશે ઇચ્છિત લાવ હે - ૯ નિજ રત્નત્રય સાધને પ્રાણ લેવાને નિજ સુખ હે ઉપશમ કર ને કષાય તણે તે મટી જાશે ભવ દુઃખ હે હલાહલ રૂપ વિષય ગણુંને કર તુ મનથી ત્યાગ છે દષ્ટ સ્નેહ રોધ કથા જે પામવા ભવ ત્યાગ હે .. દઈતા દુષ્ટ ડાકણ જેવી જાણે સાક્ષાત હો રાગદશા તું તેથી નિવારે એમ કહે પ્રભુ વાત છે , સંવેગ નિર્વેદ મનની માંહિ કરતું પ્રગટ ભાઈ હે સંસાર સ્વરૂપ દુ:ખ જ રૂ૫ જાણ દે છટકાઈ હો કષાય ચેકડી ક્ષય થવાથી ફળશે નિજ કેરી આશ હે રતિ અરતિ ભયને વેદ કરતું મૂળથી નાશ હો , હાસ ને સોગ બે હી દુધ ૨ જીતવા કર ચઢાઈ હે નાશ પામેથી નિ જ સ્વરૂપ આવી મીલશે ધાઈ છે ચિદાનંદ રૂપ મહેલની માંહી કર તું ભાઈ મેજ હો જ્ઞાન ને દશન રૂપજ લમી જોગવ ભાઈ તું જ હો સિદ્ધસ્વરૂપ આતમરૂપ હુએ તે શાશ્વત ભૂપ હોય મુનિ હર્ષની વિનતિ ધરતાં સે સાસે ભાવકૂપ હો ,
[૨૬] પ્યારી તે પિયુને ઈમ પ્રીછવે, પેખી નજીક પ્રયાણ રે, પથીડા બટાકડ આજને વાસે રે તું તે ઈહાં વચ્ચે કાલનાં કિહાં હશે મેલાણરે, . ચારે દિશે રે ફરે ચોરટા જવ! તું સુતે જાગે રે , ! ચરણે ચરિત્ર ધમરાયને , લાગી શકે તે લાગ રે ,, ,, રાંધ (જીણ આદિ મહારોગ જે લાગ્યા છે તાહરી લાર રે , તેડું આવે છે તેડા ઉપર બહુ કાળનું તાહરે બાર રે . પરદેશી આણાં પાછાં નહીં ફરે સાસરવાસે સજ્ય રે , સાથ ચલંતે ભગવંતને ભજી શકે તે ભક્ત રે , માથે નગારાં વાજે મેતના હાથે તે આવે સાથ રે' ખાશે કુટુંબ સ્વજન ખુંખારા કરી બાકી તાહરી આથ રે મદને છાકો રે ન લહે તું મને ડગ ડગ દેવની ડાંગ રે , જે તું વાળે રે તે જાણુ ખરા ખેહ્યા(ય) ભવનાં ખાંગ રે ,