________________
આત્મા-ચેતનને ઉપદેશક સઝાય
૨૧૩ કોઈ રેગે ને કેઈ વિયોગે કેઈ નિર્ધનતા પામી મર્યો દીકરો કેઈ કહેશે વળી કેઈને સ્વામી...મિત્રે ૧૧ કઈ કરજ ને કાઈ ગરજમાં ગુલામી ખેાટી કરતાં હમણાં ધન મળશે એ આશે હાથ ઘસી ઘસી મરતાં, ૧૨ ગામ ગામ ને ઘર ઘર જતાં સુખ નહિ કે સ્થાને છતાં જગતનાં મુખ જીવડા જગને સુખમય માને... ૧૩ ધર્મ રત્નને દીપક મળે છે. મનુષ્યને ભવ સારે જિન વચનો સમજી આરાધો જેમ મળે ભવ પારે.. ૧૪ સિદ્ધિ વિનય ભકિતથી મળશે જિન વચન ચિત્ત ધરતાં સુંદર જિનશાસન આરાધન ચરણ વકેદય વરતાં... - ૧૫
૫િ૯] સુણ સુણ છવડા રે સીખ સહામણું પ્રહ ઉઠી પરભાત અમીય સમાણી વાણી જિનતણી સુણ ગુરૂવયણ વિખ્યાત સુણ૦૧ એમ સંસાર અસાર તું જાણજે માયા ફંદ નિવાર વિષયતણું ફલ વિરૂવા જાણજે નારિ સંગ નિવાર... . ૨ વિષયતણે વસિ વાહ્ય જીવેડો પામે દુઃખ અપાર જે નરનારી વિષય ન રંજીયા પહેલા મુગતિ મઝાર... - ૩
ર્યું રમ(૩)ણિ છે રંગ પતંગને જે સંધ્યાવાન , ખિણખણ રાચે વિરચે ખણમાંહે નવિ રચે શિલપ્રધાન તન ધન જન સહુ એ કરિમ કારિમે સહ પરિવાર કારિમી કામિની ઈણ ઋદ્ધિકારણે કુણુ હારે મનુ અવતાર ધધ કરી ધનમેલ અતિ ઘણે નાવે કે રે સાથ આથ અથિર શ્રી જિનવર કહી ધરમનમાવે રે હાથ... ધરમતણી મતિ મનમાં આજે મ કરે વિરૂઈ વાત એ છે અધિક કેઈને નવિ કહે ભુંડી પરની રે તાંત... આહટ દેહટ રૌદ્ર મ ચિંતવે દુરગતિના દાતાર શુભ શુકલ યાન મન લાહે ધરે ધરમ ધ્યાન કરિ ધાર... પંડિતમાંહે શિરોમણી જાણીઈ સિદ્ધિવિજય શિરતાજ સીસ વિનયવિજય ભાવે જ વિનવે ધ્યાએ શી જિનરાજ. .