________________
૧૯૮
સઝાયાદિ સંગ્રહ - - - - ૨૩૭ ભાગ તું, જાગ તું જાગ તું જીવડા !
માંગ તું, માગ તું શુદ્ધ બહિ ભાગ તું, ભાગ તું, વિષય કષાયથી,
લાગતું લાગતું, ચરણ જગ વિહી, જાગ ૮૦ ૧ છોડ તું, છેડ તું, વિષયના પ્રેમને વિષયના પ્રેમથી દુઃખ પામે નરક નિગેદમાં, મોહની ગેદમાં રમી રહ્યો તેહથી દુઃખ જાયે, જાગ તું ૨ મારું મારું કરે, તારું છે કે નહિ તારું તારા વિષે નહિ પિછાણે દુઃખ તું તેહથી, ઠામ ઠામે લહે જિસુંદવર નાણું નહિ દિલ ઠાણે, . ૩ શરણ અરિહંતનું, સિદ્ધભગવંતનું સાધુ શુદ્ધ સંતનું શરણ સાચું શરણુ જિનધમનું, હરણ એ કમનું ધારી માને સવિ અન્ય કાચું , ૪ રાખ તું, રાખ તું રાખ તું ધમને નાખ તું નાખ તુ કમ કાઢી અવિરતિ છે. તું, જેડ વિરતિ મને શ્રુત ભણી ધારને બુદ્ધિ ગાઢી . ૫
[૩૮] કરી ધર્મ હિતકારી ભવિ! તમે કરી લે ધમ હિતકારી, આ સંસારે સાર નહિં દીસે દીસે અસારતા ભારી જન્મ-મરણ દુઃખ ડુંગરમાંહે ભટકતી દુનિયા બિચારી ભવિ. ૧ તાતી સેય કરી રોમે રમે કેઈક મનુષ્યને ચાંપે તેથી આઠ ગણું દુઃખ હવે જન્મ સમય મેઝારી ડિ વિંછી કરડે એક સાથે - તેમ મરણ દુઃખ ભારી કોઈ પ્રદેશ જગા નહિં ખાલી જન્મ-મરણ જ્યાં વધારી ૩ રંગ છે પતંગ જેમ આતમકે વિણ સીજશે ખીણવારી દારા સુતા સુત ધન ઘર છોડી જાતાં બનીશ લાચારી રાજા ગયા, ગયા મહારાજા ગયા છે ઇદ્રારારી અચાનક જવું છે એક દીવસે ઉપડવાનું આવશે તારે વારી - ૫ વિષય-વિકારને નિદ્રા લેતાં દીઠી ન સુખની બારી અનંત ભવ ભટકીને પામ્યા સુંદર નર અવતારી પામી સમય નહિં વિરથા ખેશે વચન ( હૃદય ઉતારી સૂરિકમલ ચરણને સેવક લબ્ધિ' કહે છે પિકારી - ૭