________________
સઝાયાદિ સંગ્રહ
[૭૪] અરે જીવ ભૂલ્યા ભવબાજી થયે પર નિંદાથી રાજી માન-મદ-મત્સરમાં ગાજી વક્ર થઈ બેઠે મનવાજી અરે જીવભૂલ્ય પર દારાના દેહ દીપકમાં સ્નેહ પતગ સપડાયા જીવનયશ સળગાવી મૂકે ઘર ઘર નિંદા થાય થાય પરમેશ્વર ઇતરાજી જાઈ ઈજજત જગમાં ઝાઝી , ૨. ખલછલચલ ચિત્ત જ્યાં ત્યાં ઘાલે નિજમુખ ચાટ ગમાર સુધા ફંદ કુછદ ફસાવી રંગે રમ્યા વિજાર ભારભૂત થયે નીચ રાજી છાર શિર ધર્યો દગલ બાજી - ૩ બળ પરે ઠગ જઈ જગને ધૂતી લુંટ પરધન માલા વિટલ જટિલ પરે પડયે કીચમાં જડો ન જલ થલ તાલ તાલ બગડયે બગડી બાજી હાલ બે હાલ બન્યા પાછ , ૪ નિજ સ્વારથમાં સૌથી પહેલે પરમારને ચાર
ટકપટને ભર્યો કોથળો લબાડ લઠ કઠેર ઢેરસમ ગણી ભાજી ખાજી તેરથી જનની તુજ લાજી . ૫ ઈર્ષાળુ અભિમાની હલકે ચાડી ચૂગલી ખેર પરધન હરવા કરે પ્રપંચે ફરે હરાયું ઠેર ચિર ચિત્ત ચૂક તું બાજી ગઈ તુજ અકકલ કયાં ઝાઝી . ૬ દેહ ક્ષણિક છે આયુ ચંચળ જળ કલેલ પ્રકાર મધુબિંદુ સમ ફોગટ અશા ખાવા આખર માર બાર કજ ભીડ્યાં ભમરાજી કાળ ગજ ચા મુખમાંજી . ૭. મન સાગર સંક૯પ તરંગે વિવેક વહાણ શ્રીકાર.
મરગિરિસંકટ દૂર નિવારી વેગે ઉતારે પાર ધન્ય તે વિરલા જગ કાજુ નમે તસ પાય દેવતાજી સુકૃત કરવા તન-મન-ધનથી ભીડે હૈયે હામ નિશદિન આળસ દૂર નિવારી જપે પ્રભુનું નામ કામ સો સફળ થાય આછ રહે જગનાથ સદા રાજી સદાચાર સદ્બુદ્ધિ નીતિ સત્ય શીયલમાં ધીર ક્ષમા દયાને સરલ સ્વભાવી પરદુઃખભંજન વીર ચિરંજય કોરતિ રહે ગાજી સકસજન મંડલ વાહવાજી - ૧૦