________________
આત્મબંધની સજઝા
[૨૩] એ કઈ જબ કામ ન આવ્યા તવ તે ધર્મ સંભારે જુહારમિત્ર આવી ઈણ અવસરે સઘળી પીડ નિવારે ૧ : જહારમિત્રની સાથે ચાલ્યો તવ ઠેલ્યાં સવિ કમ મુગતિ ઠામે નિરભય થઈ બેઠા પાયે અવિચલ શમ ૨ સાચો એ અધિકાર સુણીએ જીવ ! હિંયાણું જાગે જુહારમિત્રશું પ્રેમ ધરીને તેને વચને લાગ ૩ વડ તપગચ્છ ગિરૂઆ ગણધર “શ્રી દેવરત્નસૂરિ
શ્રી જયરત્નસૂરિ' તસ પાટે વંદુ આણંદ ભૂરિ સાધુશિરોમણિ “ભાનુમેરૂ ગણી પંડિત સકલ પ્રધાન વડ તપગચ્છમંડન વૈરાગી હુઆ સુગુણનિધાન ૫ તસ શિષ્ય “નયસુંદર વાચક શીખ દીચે અતિ સારી સાંભળે જે વાને હિતકારી તે સહી કુછ સંસારી ૬ જુહારમિત્રશું રંગે મળશે તે તરશે સંસાર ધર્મપ્રભાવે સદા ફલ સુંદર નિત નિત જયજયકાર ૭ E] આત્મા-ચેતનને ઉપદેશક સઝાયો [૨૩૧] તનનો ભારે નથી રે ચેતન તારા તનને ભરોસો નથી ચંચલ જલ કાલેલ આવરદા ફેગટ રહૃાો()શ મથી ચેતન ૧ જમ્યા જે નર જગતમાં જે તે નિચે મરનાર આશા અંબર જેવડી રે તૃષ્ણને નહિં પાર... - ૨ - છત્રપાત લખપતિ ગયા રે ગયા નૃપતિ કઈ લાખ એક હુંકારે લાખ ઉઠતા રે તેને બાળી કીધા રાખ..... ૩ ખમાં ખમા પરિજન કરે રે 'રાવણ સમ અભિમાન નામદાર નરવર (હી) ગયા રે ઠામ (ઠર્યા) કાયાસમશાન.... ૪ પરિગ્રહના આરંભથી રે કર્યા કુકમ અપાર પાપે પૈસા મેળવી રે થયે શ્રેષ્ઠ શાહુકાર... , લેક કહે લખપતિ થયા રે પણ શુ પામ્ય બેલ તુજ સાથે શું આવશે રે તપાસ તારે મેળ... . ૬ નિજ હાથે જે વાપરે છે તે પિતાનું થાય પછી વધારો જે વધે રે માલિક-ઔર ગણાય... - ૭ સ–૧૩