________________
૧૮૮
સઝાયાદિ સંગ્રહ આત્મપ્રબંધની સઝાયા [૨૩-૨૩૦] શ્રી જિનશાસન પામીય ગુરૂ ચરણે શિર નામીય
નમીય સેનું અંતર રિપુ તણીએ ૧ સાંભળજો સહુ ધામીય મુગતિ તણું જે કામીય
પામીય, જીવ સહુ હિત ભણીએ ૨ હિત ભણી કહે શિખ રસાલી સાંભળે રે તું પ્રાણી હિયડા ભીતર આણ અનુદિન શ્રી જિનવરની વાણું ૩ ચારાશી લખ જીવ એનિમાં ભાગ્યે અનંતી વાર જિન દર્શન સાચું પામ્યા વિણ નવિ છૂટ સંસાર ૪ ઈણ જગમાં સહુ સ્વારથી મલીયું તાહરું કુણુ હિતકારી શ્રી જિનધર્મ વિના નહિં કઈ સાચું જોઈ વિચારી ૫ ઇણ અવસર અધિકાર અપૂરવ જીવ! જેય તું જાગી જેતે હી તુજ અથે આવે તેને હૈયે રાગી જિમ એક મહીમંડન નયરી પ્રજાપાલ ભૂપાલ તેહને સુબુદ્ધિ નામે છે મહેતે બહુ બુદ્ધિવંત દયાલ
ત્રણ મિત્ર તે મને કીધા નિત્યમિત્ર છે પહેલા * ; પવમિત્ર તે બીજે બોલ્યા જુહારમિત્ર તે છેલે નિત્યમિત્ર શું નેહ અતિઘણે ક્ષણ નવિ અળગે મેલે જોઈએ તે આગળથી આપે તેહનું કથન ન ઠેલે લાલે પાળે અને પખાલે ક્ષણ ક્ષણ તસ સંભાળે સંતેણે પિષે શણગારે દુઃખ આવતું ટાળે ૧૦ પવમિત્ર સાથે પણ પૂરે પ્રેમ હૈયાશુ આણે તેહને જે જોઈએ તે આપે કરી આપણે જાણે ૧૧ જુહારમિત્રશુ જુહાર લગારેક સુસ્નેહ પામે દાખે મિત્ર ત્રણ સાથે તે મહેત પ્રીતિ એણી પેરે રાખે ૧૨
[૨૪] તેહને એણી પેટે ચાલતાં હાલતાં મંદિર આપ એક દિવસ રાય રીસીયે પ્રગટયું તવ તસ પા૫ ૧
મરણાંત કષ્ટ સહી કરી મહેતે વિમાસ્યું મન - હવે જોઉ જગતે પારખું મિત્ર છે મારે ત્રણ ૨ -
અવસર ઈણ આવ્યે થકે કાજ કરે મુજ જેહ ! * પારખું પહોંચે પરગડુ શુભમિત્ર કહીયે તેહ ૩