________________
૧૮૬
સઝાયાદિ સંગ્રહ
# આત્મનિંદાની સોયો [૨૨૧] શું કહું કથની મારી વીર ! શું કહું કથની મારી જન્મ પહેલાં મેં આપની પાસે કીધા કેલ કરારી અનંત જન્મનાં કમ મિટાવવા મનુષ્ય જન્મ દિલધારી “વીર શું૦ ૧ સંસાર વાયરા લહેર થકી હું તે વિસ આજ્ઞા તમારી બાળપણુમાં રહ્યો અજ્ઞાની મનુષ્ય જન્મ ગયા હારી . . ૨ યૌવન વયમાં વિષય વિકારી રાચી રહ્યો દિલધારી ધર્મ ન પાઓ ધમ ન સાથે ધર્મને મે વિસારી , જોત જોતા માં ઘડપણ આવ્યું શક્તિ ગઈ સહ મારી ધન લતની આશાએ વળગ્યો જાયે મનુષ્ય ભવહારી , ભારતભૂમિમેં ૫ ચમકાળે નહીં કઈ કેવલ ધારી સંદેહ સઘળાં કેણ નિવારે મન મુંઝાઈ ગયે હારી ઉદય રત્ન કરજેડી કહે છે રંગૂન શહેર મઝારી ભક્ત વત્સલ બહુ સહાય ધરીને લેજો મુજને ઉગારી - - ૬
[૨] દુહા : શ્રી જિનવર પ્રણમી કરી શારદ ગુરુને પ્રણામ
કર જોડીને વિનવું શુભ મતિ દેજે સ્વામ ઢાળઃ પરમ દેવનો દેવ તું ખરે ધરમ તાહરે મેં નથી કર્યો ભરમમાં ભાગ્યે તું નવિ ગમે કરમ પાસમાં તું અતિ દયે પરમ૦૧ ગરીબ પ્રાણીના પ્રાણ મે હણ્યા ત્રસ ને થાવરે જીવ ના ગણ્યા થરર! ધ્રુજતો મતથી ડરી અરર! એહની ઘાત મેં કરી ૨ સદસભા જઈ જૂઠ બેલિંચે ધરમી જીવન મમ ખલીયો સદગુણી શિરે આળ આપીયાં અરર પાપના પ થ થાપીયા , ૩. અદત્તદાનથી હું નવ ડર્યો પરધન હરી કેર મેં કર્યો તસ્કરો તણા તાનમાં ચડયો અરર ! પાપના પંજમાં પડયે . ૪ રમણું રંગમાં અંગ ઉર્ફે વિષયસુખમાં ચિત્તડુ વસ્યું, શીયલ ભંગના દોષ ના ગા અરર ! હાય રે બાવરે બન્યા ૫ અથિર દાનમાં હું રહ્યો અડી ધરમ વાત તે ચિત્ત ના ચડી ઉદ્ધત મેહમાં હું થયો અતિ અરર! મારી શી થશે ગતિ? . ૬ કુરભાવથી દેધ મેં ગ્રહ્યો સજજન દૂહવી રોષમાં રહ્યો સરવ જન્મથી સંપ છેડી તૃણના તેલથી તુચ્છ હું થયો . ૭