________________
- સઝાયાદિ સંગ્રહ
[૧૭] આપ સ્વભાવમાં રે અવધૂ સદા મગનમેં રહના જગત જીવ છે કમાધીના અચરીજ કછુઆ ન લીના આ૫૦૧ તું નહિ કેરા કઈ નહિ તેરા ક્યા કરે મેરા મેરા તેરા હૈ સે તેરી પાસે અવર સબ અનેરા... ૨ વધુ વિનાસી તું અવિનાસી અબ છે ઇનકા વિલાસી વધુ સંગ જબ ફર નિકાસી તેમાં તમ શિવકા વાસી - ૩ રાગ ને રીસા દેય ખવીસા એ તુમ દુઃખકા દીસા જબ તુમ ઉનકું દૂર કરીસા તબ તુમ જગકા ઈસા - ૪ પરકી આશ સદા નિરાશા એ છે જગજન પાસા વે કાટકું કરે અભ્યાસ લહે સદા સુખ વાસા - ૫ કબીક કાછ કબહીક પાછ કબીક હુઆ અન્નાજી કહીક જગમેં કીતિગાજી સબ પુદ્ગલકી બાજી , શુદ્ધ ઉપગ ને સમતાધારી જ્ઞાન ભાન મને હારી કર્મ કલંકકું દૂર નિવારી જીવ વરે શીવનારી છ
(૨૧૮] સુણો ચેતનજી ! આતમજ્ઞાન વિના સવિ વાતે બેટી
નહિં જ્ઞાન થકી કઈ ચીજ મોટા સુણે ચેતનજીક તારૂં ક્ષણે-ક્ષણ આયુષ્ય તૂટે છે તારું અંતર ધન મેહ લુંટે છે
તારું અમૃતભાજન ફૂટે છે . ૧ ફ આઠ કરમનાં ફંદામાં પડ્યો તેથી ગંદા ધંધામાં
તારી ધમનીતિ મળી મંદામાં . તે કામે વ્રતપણું વાગ્યું તારું દિલ દુરાચારે જામ્યું
- તારું જ્ઞાન બધું તેમાં નાખ્યું છે, જગમાયા ક્ષણ-ક્ષણ નાસે છે, તું ચિત્તડું કેમ ત્યાં વાસે છે?
જે જ્ઞાને એ બધું ભાસે છે . ખરું આતમજ્ઞાન જિમુંદ ભાખે, ગુરુ મુખ કમલે ગ્રહી દિલ રાખે
રસ આતમ લબ્ધિ તણે ચાખે .
I [૨૧] ચેતન: અબ મોહે દર્શન દીજે ૧ તુમ દશને શિવસુખ પામીજે, તુમ દશને ભવ છીજે ચેતન-૧ તુમ કારન તપ સંયમ કિરિયા કહે કહાલે કાજે તુમ દશન બિનુ સબ યા જુઠી અંતર ચિત્ત ન ભીંજે ,, ૨