________________
૧૭૭
આત્મજ્ઞાનદશનની સઝાયે
[૨૦૨ સમકિત તેહ યથાસ્થિતભાવે તેહ યમ (મન) પજવ હેઈ સભાવે; તેહ પજવ જિણ દેખે જાણે ઉદયવેલાઈ તે આવે ટાણે. સ૦૧ બાહ્ય નિમિત્ત ઘણી રીતિ ભાસે પણ તથાવિધ કારણ છે પાસે તે દેખી ઉદાસીન રહેવે કઈને દેવ તેહને નવિ દેવે સ૨ હ કર્તા માની કરમ બંધાવે તેહને કર્મ સત્તાઈ થાવે; ઉદય માફક બંધ ઉદયે આવે તેહ વિના કેઈ ઉદીરણા પાવે. સ૩ નિકાચના વિણ બંધ ખરી જાતે નિકાચના વિણ કેઈ ઉદયે આવે; બંધ વેલાઈ જે રસ હાઈ ઉદય વેલાએ તેહ તિહાં સેઈ. સ. ૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ મિલિ આવે તવ વિપાક તે પૂરે થાવે, તિણે કારણે તમે સમતા આણે ભણે મણિચંદ્ર યથાસ્થિતિ જાણે, શ૦૫
[૨૭] આતમરામે રે મુનિ મે ચિત્ત વિચારીને જોય રે તારું દીસે નવિ કેમ રે સહુ સ્વારથિયું મળ્યું જેય રે જનમ મરણ કરે લય રે કે સવિ મિલી રેય રે... આ૦ ૧ સ્વજન વર્ગ સવિ કારમે કુંડો કુટુંબ પરિવાર રે કેઈ ન કરે તુજ સાર રે ધમ વિણ નહીં કેઈ આધાર રે
જેણે પામો ભવ પાર રે. - ૨ અનંત કલેવર મૂકિયા તે કીયા સગપણ અનંત રે ભવઉદ્વેગે રે તું ભમ્યા તે નહિ આ તુજ અંતરે
ચેતે હદયમાંહિ સંત રે... આ૦ ૩ ભેગ અનંતા તે ભગવ્યા દેવ મનુષગતિમાંહિ રે તૃપ્તિ ન પામ્યા રે જીવડે હજી તુજ વાંછા_છે તિહાંઈ રે
આણ સંતોષ ચિત્તમાંહી રે...આ૦ ૪ થાન કરે રે આતમતણું પરવસ્તુથી ચિત્ત વારી રે અનાદિ સ બંધ તુજ કે નહિ શુદ્ધ નિશ્ચય ઈમ ધારી રે ઈણ વિધ નિજ ચિત્ત ઠારી રે મણિચંદ્રઆતમ તારી રે. આ૦ ૫
[૨૦] ચેતન જબ તું જ્ઞાન વિચારે તબ પુદ્ગલકી સંગતિ છડે આપહી આપસભામે આવે પર પરિણતિ અવિ દુરે ગમાવે ૧ ચેતન જ બ તું જ્ઞાનથી ત્યારે તબ પુદ્ગલ તુજ લાગે પ્યારે માહનીય કમેં તુજને ઘેર્યો ચેતન તે તે કશું ન વિચાર્યો ૨ સ–૧૨