________________
આત્મજ્ઞાનદર્શનની સજઝાય
૧૭૫
(૧૯૮] કેઈયે કીનહીકુ કાજ ન આવે મૂઢ મોહે વેળા ગાવે રે શબ્દ રુપ રસ ગંધ રિસાવે શુભાશુભે સુખ-દુઃખ પાવે રે ક. ૧ જડસ્વભાવમેં ચેતન મુંઝયે યથાસ્થિત ભાવ તે બૂઝયો રે તેરી મેરી કરત અન્ય શાંતરસ ભાવન (યું) સૂન્ય કે ૨ જડકી સંગતે જડતા વ્યાપે જ્ઞાનમારગ રહ્યો હાંકી રે યોગ કરે તે આપે જાણે હું કરતાં કહે થાકી રે કે ૩ યોગ કષાયને જુદા જાણે પ્રકૃતિ પ્રદેશદલ બાંધે રે કષાયે રસથીતિબંધ કરતાં સંસારથિતિ બહુ વાધે રે ક. ૪
સવ પદારથથી હું અલગો એ બાજીગરકી બાજી રે ઉદયામતભાવે એ નિપજે સંસાર વાત કહુકો)રાવર્તન હુકે નસાર કેમ્પ અંતર આતમ તેને કહીઈ ત્યાગ ભગ નવિ ઈછે રે ભણે મણિચંદ યથાસ્થિત ભાવે સુખદુ:ખાદિકને પ્રીછે છે કે, ૬
સાયમાં ભાન રાત
દિન
[૧૯] ચેતના ચેતનકું (સંભળાવે) સમજાવે અનાદિ સ્વરુપ જણાવે રે સુમતિ કુમતિ દેય નારી તાહરે કુમતિ કહે તિમ ચાલે રે ૨૦ ૧ કુમતિતણે પરિકર છે બહુલે રાત દિવસ કરે ડહલો (દુબળે રે વિષય કષાયમાં ભીને રહેવે નવી જાણે તે ભેળે રે ૨૦ ૨ સુમતિને મિલવા નવિ દિઈ તુજને મેહની છાંકે છાકો રે ભક્ષ્યાભઢ્ય તુજને કરાવે અનંત કાલ તાંઈ રાખે રે ચે. ૩ અવસર પામી ચેતના બેલી પ્રભુ સુમતિને ઘરે રાખે છે કુમતિને મુખે મીઠાઈ દેઈ સુમતિતણ ગુણ ચાખે રે - ૪ છણે અભ્યાસે દેશવિરતિ (ત્રત) આવે, અવસરે કુમતિને છડે રે સુમતિતણાં બેલ વાધ્યાં જાણી સંયમસ્ત્રી તવ આણે રે . ૫ સુમતિ સ્ત્રી પરિવારે વાધે તવ મુગતિ સ્ત્રી મેલાવે રે આ પરુપે ચેતન જબ થાયે તબ નિર્ભય થાનિક પાવે રે , આપસ્વરૂપ યથાસ્થિતિ ભાવે જોઈને ચિત્ત આણે રે સુમતિ કુમતિ પટંતર દેખી ભણે મણિચંદ્ર ગુણ જાણે રે - ૭