________________
૧૩
આતમજ્ઞાનદશનની સઝાયો વંદન કરતે ભાવથી વળી, ચેતન દ્રવ્યના ગુણ કેવલી ઘણે વીચે ઉલાસે જેહ થી ક્રિયા તુનો)મ ઘર સંદેહ ૫ નિન્દી કરે વિભાવજતણી રાગાદિક દુઃખ દેતા ભણું લઘુકમી તિણે નિચે થાય પંચમક્રિયાએ ગુણ બેલાય ૬ ધ્યાન ધરતે તેહનો ધણી થિર કરી થાપે બહુ ગુણ ભણી)મણિ ઘાતિકમને છેદક તેહ છઠિ ક્રિયાઈ મ ધારે સંદેહ ૭ લઘુતાંઈ ઈમ ચિંતે ઘણું ઘણું મોક્ષ ગયા હું ભમું તેયે હું હીણ ઘણાથી બહુ ગુણસાતમે તે ઈમ સદ્દઉં ૮ એકલે મરે એકલો ઉપજે સખાઈ કિણે નવી નિપજે સુખ-દુખવેત્તા એકલે એહ સર્વથી અલગ આઠમે એહ ૯ રસ સમતા તે નવ જાણ સર્વભૂત નિજ ભૂત સમાન સરખા ભાવ ચતુર્ગુણના કહ્યા નવમે બેલે શિવપદ લહ્યા ૧૦ એહવા ભાવે ધરે મુણિંદ કથનીકથી એ ગણિમણિચંદ વિનય કરીને ભણસે જેહ અવિચલ પદવી લહસ્ય તેહ ૧૧
જે દેખું તે તું જ નહિ નવિ દેખું તે તેહિ * ઈણ ભાવે વરતે સદા સઘળે તું હિ જ તું હિ ૧ જેણે તેજકું પીછાણી નવી જઈ પરકી લાર આ પસંભાવમે તે રહ્યો નવી લિઈ મનકી સાર ૨ મન જે આણિ મેલિયે આતમગુણને (સાર) લાર મન દરે મૂકીને શૂન્ય કરે વ્યાપાર ૩ તાલી લાગી આપકું પરકું દેખે નહિ આપસભામે ઝીલતે જાણે સબવતુ અહિ ૪ ઈણિપરે તિ જગાઈને ઉદ્યોત ભયેં સબ ઠેર અંતરંગ પ્રગટી કળા હુઈ એક-એર ૫ જો જી રે મટે મેહરાજકે ઈંઠે દીઠે રે લેાકાલેક આજકે જાણ્યાં જાય રે શૂલ સૂક્ષ્મ કાજકે પામ્યાં પામ્યાં રે આતમગુણરાજકે ૬ ઘતિકમના ક્ષયથકી રે નામગોત્ર ઉદયથી પૂજે સુરરાજકે, વેદની આઉથી વિચરે મહારાજકે સેલેસી કરણે કરી લઈ શિવરાજ કે
ભણે મણિચંદ્ર હવે સિધલા કાજ કે ૭