SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આઠે ચેાગદષ્ટિનું સ્વરૂપ ૧૬૯ ધને તજે નહિ'. આ વખતે વ્યવહારના કાર્યો ઉપર અત્યંત અરૂચિ ઉત્પન્ન થઈ જાય છે. ચિત્તની અશાંતિ-ચંચળતા-અસ્થિરતારૂપ ઉત્થાન નામના ચેાથે દોષ અહિ· રહેતા નથી. આ ચારેય દૃષ્ટિ સુધીના જીવે વેદ્ય સંવેદ્ય પદવાળા હાય છે અર્થાત્ તે જીવાના આધ ઉપરચેટીયા હાય છે, સસાર પ્રત્યે કાંઇક રૂચિવાળા હોય છે, પાપમાં આસક્તિ પણ હાય છે, ભવાભિનંદાપણું પણ હેાય છે. અહિંની ભૂમિકા સુધીના જીવે ક્ષુદ્ર, કૃપણુ, દીન, મત્સરી, બીકણુ, માયાવી, મૂખ અને સૌંસારમાં આસક્ત પણ ઓછા-વત્તા પ્રમાણમાં હાય છે. વળી એવા ઘણા કામ પણ કરે છે, કે જેનુ વાસ્તવિક ફળ મળે નહિં. આને અનથ દ્રુડ કહેવાય છે. પરંતુ આગળની દૃષ્ટિવાળી ભૂમિકામાં પેસતા પહેલા જીવે સત્સંગ અને શ્રુતાગમ વડે અનેદ્ય અંવેદ્ય પદને જીતી લઇ આગળ વધે છે. અનેચ સંવેદ્ય પદ્મને છેડતાં અને વૈદ્યસંવેદ્ય પદને પ્રાપ્ત કરતાં પહેલાં જીવ પૂર્વગ ગ્રંથી વડે સમકિત પામે છે. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, માહનીય, નામ, ગેાત્ર અને અંતરાય એ ૭ કની ક્રમશઃ ૩૦, ૩૦, ૩૦, ૫૦૦, ૨૦, ૨૦ અને ત્રીસ કેાડા કેડ સાગરોપમની સ્થિતિ હાય છે. તેમાંથી સર્વ સ્થિતિ ખપાવી દઇ, શેષ એક કાડાકોડી સાગ રોપમની સ્થિતિમાંથી પણ કાંઇક એછી સ્થિતિ રાખે. એવા ઉદાસી પરિણામને થયાત્રવૃત્તિળ કહેવામાં આવે છે. મિથ્યાત્વ દામાં વતંતા અહિં સુધીના જીવા અન તીવાર આવી સ્થિતિ પ્રાપ્ત કરે છે, પર ંતુ ત્યાર પછી અનંતાનુબંધી કષાયેા ખપાવવા, જ્ઞાન આદરવા અને અજ્ઞાન તજના જે પ્રયાસ થાય છે તે સ્થિતિને અપૂ'કરણ કહેવાય છે. આ સ્થિતિને ગ્રંથી ભેદ કર્યાં’-એમકહેવાય છે, એટલે અનાદિમિથ્યાત્વની પૂર્વી ગાંઠને છેવા-ભેદવારૂપી 'થીભેદ કર્યાં એમ કહેવામાં આવે છે. આ સ્થિતિ પ્રાપ્ત થતાં જ ત્રીજું નિવૃત્તિન થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી સસારની મર્યાદા મ"ધાઈ જાય છે. ૫. સ્થિરા આ દૃષ્ટિમાં રહેલા જીવને યાગના ૮ અ'ગ પૈકીનુ પ્રચાજ્ઞા પાંચમું અંગ પ્રાપ્ત થાય છે. પ્રશાંત બુદ્ધિવાળા આત્મા ૫ ઇંદ્રિયા અને મનને ઇંદ્રિયેાના ૨૩ વિષયામાં ન જોડતાં ઇદ્રિયાને સ્વચિત્ત સ્વરૂપાનુસારી મનાવી દેવા તેનું નામ પ્રત્યાહાર છે.
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy