SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ ચેાગદષ્ટિનું સ્વરૂપ ૧૬૭ શરીર અને આત્માના ભેદ સમજતા નથી. શરીરને સુખ-દુખ થાય તે તે પેાતાને સુખ-દુઃખ થયુ...—એમ સમજે છે. પાતાના શરીર સિવાય બીજા જીવા તરફ તે એઢરકારી રાખે છે. પુત્ર સ્ત્રીને તે પોતાના સમજે છે. પોતાના વશવતી ધનાદિ પદાર્થો ઉપર સ્વ-બુદ્ધિ ઉત્પન્ન કરે છે. અને તેવી બુદ્ધિના પરિણામે સ'સાર વૃદ્ધિના બીજ તે નિર'તર વાળ્યા કરે છે કેમકે તેમ કરવાથી ખીજા જીવાને અન્યાય થતા જ હાય છે. પરિણામે તેના જે ફળે ભાગવવાના સમય આવે ત્યારે હાય-બળાપા કરે છે, બીજાને નિમિત્ત બનાવી રાગ-દ્વેષાદ્ધિ કરે છે અને નવા વેર-વિરાધ ઉભા કરે છે. આ રીતે સૌંસાર અવિચ્છિન્નપણે ચાલુ જ રહે છે. (૨) અંતરાત્મ દશામાં વતા જીવાનુ` સાધ્યુ પરમાત્મ દશા હાય છે. તે જીવાને બાહ્ય રૂપર’ગ-વૈભવવિલાસમાં આનદ આવતા નથી. તેએ સ્વસ વેદ્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેમને પોતાની પ્રથમની બાહ્ય ક્રિયાઓમાં કેટલે ભ્રમ હતા? તે જણાવા લાગે છે. આત્માની અચિંત્ય શક્તિ અને તેના અનંત ગુણાને તેને ખ્યાલ આવે છે અને તેનામાં એવા પ્રકારની શાંતિ-સમતાભાવ આવી જાય છે કે જે અવનીય હાય છે. તેઓ ક્રમશ: વિકાસ કરતા રહે છે. વિચાર કર્યા વિના, ગતાનુગતિકન્યાયે કુલધર્મને અનુસરવુ, પેાતાની અક્કલના ઉપયાગ નહિં કરવા-એનું નામ એઘદૃષ્ટિ કહેવાય છે. આ એષ્ટિથી જીવ અનાદ્દિકાળથી મિથ્યાત્વ ભાવમાં તણાતા જાય છે. અનંતા પુદ્ગલપરાવથી આ જીવ ૮૪ લાખ જીવાચેાનિમાં ૨ખડયા કરે છે. એમ રખડતાં રખડતાં જ્યારે.તેનુ છેલ્લુ પુદ્ગલપરાવત ખાકી રહે છે ત્યારે તે જીવ ચાગદૃષ્ટિ પ્રાપ્ત કરે છે. તેના ૮ પ્રકાર છે. (૧) મિત્રા આ સૃષ્ટિમાં રહેલા જીવને ચેાગના ૮ અંગ પૈકીનુ પ્રથમ અંગ ‘ચમ’ પ્રાપ્ત થાય છે. યમ પાંચ પ્રકારે છે. અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુન વિરમણુ અને અપરિગ્રહ. પ્રથમના બે યમને તે તે અમલમાં મૂકે છે. બાકીના ત્રણમાં ઢીલાશ હાય છે. આ વખતે તત્ત્વમેધ ઘાસના અગ્નિ જેવા મ`દ હેાય છે. આ વખતે અદ્વેષ ગુણ પ્રગટે છે. જીવને શુભકા કરતાં જરાય કટાળા આવતા નથી કે થાકી જતા નથી. આ વખતે ખેઢ નામના પ્રથમ દોષ અહીં ચાલ્યેા જાય છે. સત્પુરુષાને યાગ તે યે ગાવ’ચક, સત્પુરુષને સત્કાર-સન્માન-નમસ્કારાદિ કરવા તે ક્રિયાવ ચક, સત્પુરુષ પાસેથી ધર્મસિદ્ધિ પ્રાપ્ત કરવી તે ફળાવંચક, આ વખતે આ ત્રણેય ભાવ પ્રાપ્ત થાય છે. તેથી સ* શુભ સચાગા પ્રાપ્ત થાય છે. ભવસ્થિતિ બહુ અલ્પ રહે. સ‘સારનેા અંત નજીક આવે ત્યારે જ આ ચેાગદૃષ્ટિમાં અવાય છે.
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy