________________
૧૫૮
સજઝાયાદિ સંગ્રહ * આઠ મદની સજઝાય [૧૭૯] મદ આઠ મહામુનિ વારીએ જે દુગતિના દાતારે રે શ્રી વીર જિનેશ્વર ઉપદિશે ભાખે હમ ગણધારે રે મદ૧ હાંજી-જાતિને મદ પહેલો કહ્યો પૂર્વે હરિકેશીએ કીધે રે
ચંડાળ તણે કુળ ઉપન્ય તપથી સવિ કારજ સીધે રે .. ૨ . કુલમદ બીજે દાખી મરિથિભવે કીધે પ્રાણી રે
ડાકોડી સાગર ભવમાં ભમે મદ મ કરે ઈમ મન જાણુંરે . ૩ - બળમદથી દુ:ખ પામીયા શ્રેણીક વસુભૂતિ જી રે
જઈભેગવ્યાં દુઃખ નરકનાં મુખ પાડતાં નિત રીવા રે મદ...૪ - સનતકુમાર નરેસરૂ સુર આગળ રૂપ વખાણ્યું રે રેમરમ કાયા બગડી ગઈ મદ ચેથાનું એ ટાણું રે , ૫ મુનિવર સંયમ પાળતાં તપને મદ મનમાં આ રે થયા કુરગડુ ઋષિ રાજીયા પામ્યા તપને અંતરાયે રે. . ૬ . દેશ દશારણને ધણી રાય દશાર્ણભદ્ર અભિમાની રે
ઇંદ્રની ઋદ્ધિ દેખી બુકીયે સંસાર તજી થયે જ્ઞાની રે. . ૭ . સ્થૂલભદ્ર વિદ્યાને કર્યો મદ સાતમે જે દુઃખદાઈ રે
શ્રુતપૂરણ અર્થ ન પામીયા જુઓ માનતણું અધિકાઈ રે , ૮ - રાય અધૂમ ષટખંડનો ધણ લોભને મદ કો અપાર રે
હયગયરથ સબ સાયર ગળ્યુંયુ) ગયો સાતમી નરક મેઝાર રે . ૯ , ઈમ તન-ધન-જોબન રાજ્યને મ ધરે મનમાં અહંકાર રે
એ અથિર અસત્ય સવિ કારમું વિણસે ક્ષણમાં બહુવારે રે - ૧૦ - મદ આઠ નિવારે વ્રત ધારી પાળે સંચમ સુખકારી રે કહે માનવિજય તે પામશે અવિચળ પદવી નર-નારી રે - ૧૧
| ૐ આઠમની સજઝાયો [૧૮] શ્રી સરસ્વતીને ચરણે નમું આપે વચન વિલાસ, ભવિયણું અષ્ટમી ગુણ હું વર્ણવું કરે સેવકને ઉલ્લાસ , ૧ અષ્ટમી ત૫ ભાવે કરે આણી હર્ષ ઉમેદ .. તે પાર પામશે ભવતણે કરશે કમને ઉચ્છેદ . અષ્ટમી ૨ અષ્ટ પ્રવચન તે પાળીએ ટાળીએ મદનાં ઠામ , અષ્ટ પ્રાતિહાર્ય મન ધરી જપીએ જિનનું નામ છે . ૩