________________
અંધેરી નગરીનો સજઝાયા
* અ ધેરી નગરીની સઝાય [૧૬] અજ્ઞાન મહા અંધેર નગરે જેહની નહીં આદિ રે મિથ્યાતમંદિર મહ મહાનિશી પર્યકતિહાં પ્રમાદ રે જીવ જાગ તું ગઈ રાતડી ભગવંત ઊગ્યા ભાણ રે...જીવ-૧ ગતિ ચાર તે ઈશ ઉપલાંને કષાય પાઈયા ચાર રે બ્રાંતિ ભરડી સભર ભરી વહાણ વેદ વિચાર રે.... - ૨ તૃષ્ણા તળાઈ પાથરીને ગંદડાં મહા ગવ રે ગતિમંગ ગાલમસૂરીઆં તે સજ્યાં કુમતિને સંગ રે.... ૩ રેશનાઈ બની તિહાં રાગની ને અષ્ટમદ ઉલેચ રે પડા ન પાસું પાલટી હેતે) સહુ તયા તે સંકેચ રે.... ૪
રાશીલખ સુપન લાધ્યાં ફરી ફરી બહાર રે કુમતિ વાગ્યે બકે બહુવિધ હજુ ન આ પાર રે... ૫ સ્નેહસાંકળે સાંકળે ને મેહની મદિરા પાન રે સૂતો પણ નવિ સળવળે નહિં શુદ્ધિસુમતિ ને સાનરે ૬ ઊંઘ તિહાં વાસી આપદાને જાગી તિહાં વસી જેખ રે કુટુંબ મેળો કારમે જિમ ગગન વાદળ ગેખ રે....... ૭ હર્ષને શક રહ્યો હેરી સંયોગ ને વિયેગ રે ભેગ ભવની ભાસકીની રૂપ તિહાં બહુ રાગ રે..., ૮ આખરે જાવું એકલાને કઈ ન આવે કેડી રે વહાલાં વળાવી વળીયાં પાછાં સહુ સ્નેહી નેહ નિમેડી રે... ૯ જિન વયણે નર જાગિયા તે પામ્યા પરમ કલ્યાણરે જબ આદે જોઈ લે જગમાં જે હુઆ જાણરે..., ૧૦ એમ ભવ્યને ઉપદેશ ભાખે “ઉદયરતન” ઉવઝાય રે સાર શ્રી જિનવચને છે જગ મુક્ત જેહથી થાય છે... ૧૧
8 આઉખાની સાથ [૧૬૭] આઉખું ત્રુટયાને(ને) સાંધે કે નહી ? તિહુકારણ મકરે જીવ પ્રમાદ રે જરા આવ્યાને શરણું કે નહીં રે હિંસા છેડીને દયા પાળરે આ૦ ૧ કુટુંબ કબીલા નારી કારણે રે મૂરખ સંચ્યાં બહુલા(બહેળાં) પાપરે ચાર તણી પરે છડી ખુરશો રે સહેશે ઈહલેક પરલેક સંતાપરે - ૨ ઊંચા ચણાવ્યાં મંદિર માળીયા રે દઈ દેઈ ધરતીમે ઉડી નોવ રે એક દિન અણજાણ્યાં ઉઠી ચાલવું રે સુખદુખ સહેશે આપણે જીવ રે .. ૩