________________
અંજનાસુંદરીની સજઝા
૧૯ અંજના સુંદરીની સઝાયે [૧૬] અંજના વાત કરે છે મારી સખી રે મને મેલી ગયા છે મારા પતિ રે
અંતે રંગમહેલમાં મને રેતી મૂકી રે સાહેલી મારી કમેં મો વનવાસ સાહેલી મેરી પુ ગે તુમ પાસ ૧ લશ્કરે જતાં મેં શુકન જ દીધા તે તે મારા નાથે નહિ લીધા
ઢીકા-પાટુ પિતે મને દીધા.સાહેલી. ૨ , સખિ ! ચકવી-ચકવાન સુણ પોકાર રાત્રે આવ્યા પવનજી દરબાર
બાર વરસે લીધી છે સંભાળ... - ૩ સખિ ! કલંક ચડાવ્યું. મારે માથે મારી સાસુએ રાખી નહિં પાસે
મારે સસરે મેલી વનવાસે... ૪ પાંચસે સખી દીધી છે મારા બાપે તેમાં એકકેય નથી મારી પાસે
- એક વસંતબાલા છે સાથે... - ૫ કાળે ચલે ને ખરડી છે રાખી રથ મે વન મોઝારી
સહાય કરો દેવ મોરારી... - ૬ મારી માતાએ લીધી નહિં સાર મારા પિતાએ કાઢી ઘરબાર
સખી! ન મેલે પાણીના પાનાર... - ૭ મને વાત ન પૂછી મારા વીરે મારા મનમાં રહેતી નથી ધીરે
| મારા અંગે ફાટી ગયા ચીરે.. . ૮ મને દિશા લાગે છે ઝાંખી મારી છાતી જાય છે ફાટી
અંતે અંધારી અટવીમાં કમે નાખી.. - ૯ મારું જમણું ફન્કે છે અંગ નથી બેઠી હું કેઈની સંગ
અંતે રંગમાં શે પડશે ભંગ..... - ૧૦ અખિ! ધાવતાં છોડાવ્યા હશે બાળ નહિંતર કાપી હશે કુંપળ ડાળ
તેના કમૅ પામી છેટી આળ... - ૧૧ વનમાં ભમતા દીઠાં મુનિ આજ પૂવ ભવની પૂછે છે વાત
' જીવે કેવા કીધાં હશે પાપ?.... . ૧૨ બેની ! હસતાં રહરણ તમે લીધા મુનિરાજને દુઃખ જે દીધા
તેણે કમે વનવાસ તમે લીધા.. ૧૩ પૂર્વે હતે શેક્યને બાળ તેને દેખી ઉછળતી ઝાળ
તેણે કુમે જોયા વનના ઝાડ.... - ૧૪ સખી! વનમાં જ છે બાળ ક્યારે ઉતરશે મારી આળ
-એraછવ કરશું માને મોસાળ... .. ૧૫