________________
અષ્ટપ્રવચનમાતાની સઝાયે
19
[૧૬૨) ઐસા જ્ઞાન વિચારે પ્રીતમ! ગુરુગમ શૈલી ધારી રે સ્વામીકી શોભા કરે સારી તે તે બાળ કુંવારી રે જે સ્વામી તે તાત તેહને કહ્યો જગત હિતકારી રે ઐસા જ્ઞાન-૧ અષ્ટ દિકરી જાઈ બાળા બ્રહ્મચારિણી ભેવે રે પરણાવી પૂરણ ચંદાથી
એક જ નવિ સેવે રે.... - ૨ અષ્ટ કન્યાકા સુત વળી જાયે દ્વાદશ તે વળી સાઈરે તે જગ માંહે અજન્મા કહીયે કરતા તાસ નહિં કોઈ રે... - ૩ માત-તાત-સુત એક દિન જનમે છોટે—બડે કહાવે રે મૂળ તીનકા સહુ જગ જાણે શાખા ભેદ ન પાવે રે. . ૪. જે ઈણકે કુળ કેરી શાખા જાણે જ ગમાવે રે ખે જ જાય જગમેં તો પણ તે સહુથી બડે કહાવે રે... - ૫ અથવા નર-નારી-નપુંસક સહકી એ છે માતા રે ખટમત બાલકુમારી બોલતી એ અચરજકી બાતાં રે. . ૬ લેક-લે કેત્તર સહ કારજ મેં યા વિણ કામ ન ચાલે રે ચિદાનંદ એ નારીશું રમણ | મુનિ મનથી નવિ ટાળે રે... - ૭
F અંગ ફરકણું વિચારની સઝાય [૧૬૩]. શ્રી શ્રીહર્ષ પ્રભુ ગુરુવંદી જેડી કરીશ હું ચોપાઈ છંદ નર-નારીનાં અંગ ઉપાંગ કુરકે તાસ ફળાફળ ચંગ ૧ માથું કુરકે પુતવી રાજ પામી અવિચલ સારે કાજ ભાલ ફરકે સાજન વૃદ્ધિ દિન દિન થાયે ઋદ્ધિ સમૃદ્ધિ ૨ પાંપણ ફરકે સુખ સંપજે થાનક બેઠા થાયે વિજે (લક્ષ્મી ભજે) નાક આંખ વિચ કુરકે જેહ પ્રિય સંગમ હેયે અવિહડ નેહ ૩ - બેહ આંખે વિચે ફરકે જામ મિત્ર મળે અણુચિ તામ નયન વિચાર કર્યું હવે જુઓ વેદાગમનો લેઈ દહ ૪ જમણી આંખો ઉપર ફરે તે જસ, લાભને સુખ અનુસરે હાણ અને ક્ષય ભય નીચલે કુસકે વ્રત આંખે મહીયલે ૫ સુખ, ભેગ સંગમ ડાબીચે નીચલી કુરકે ફળ ભાવીયે ઉપરલી એ ક્ષય દુઃખ થાય ઈણિપરે નયન કહ્યાં વિગતાય ૬ નાકતણી દાંડી જબ ફરે આતમ સંતોષી સુખ કરે ટગસી ફરકે જબ નાસિકા દીયે જસની તવ આસિકા ૭