________________
સજઝાયાદિ સંગ્રહ
[૧૩૭ી
દુહા : વૈરાગ્યે મન વાળીયે, સમજાવે તે આપ
હ હટકા હાથ કર, હવે મત કર વિલાપએક નારી ઘેર રાખીને, સાસુ સહિત પરિવાર
ગુરૂનાં ચરણ નમી કરી લીધો સંયમ ભાર" ઢાળ : ક્ષિપ્રા તટે ઊભી રડે રે, માથે ચિતા બળતી જય
આંસુ ભીનો કચુએ તિહાંરે રહે નિચેય નિચેય મારી વહુઅર એ શું થયું? અકાજ ગયે મુજ ઘરથી રાજ .
- હું દુઃખણ થઈ છું આજ છે એ ઘર મંદિર કેડનાં રે, ક્રેહની એ ધન રાશ પુત્ર વિના સૂનાં સહુ રે, કેહી જીવિત આશ દસે સહુ એ કારમાં રે, વિણસંતાં કાંઈ વાર સંધ્યા રંગ તણી પરે રે, કારમે સહુ પરિવાર બાળ બાજીગર તણી રે, દીસતી જેમ અમૂલ્ય દિવસ ચારકા પખણા રે, અતે ધૂળકી ધૂળ માત પિતા સુત કામિની રે, સંગે મળોયાં આય વા મળ્યાં જેમ વાદળાં રે, વાયે વિખરી જાય સુપનમાંહે જેમ રાંકડો રે, ધન પામી હુઓ શેઠ જાગી નિહાળે ઠીકરૂ ૨, ભાંગ્યું માથા હેઠ . સ્વન જેમ અશાશ્વતાં રે, સહુ દેખાય છે એ કહે 'જિનહષ વૈરાગીયાં રે, સાસુ વહુઅર તેહ - ૭
(૧૩૮] ઢાળ : ભદ્રા ઘર આવી એમ ભાખે, ગર્ભવતી ઘર રાખે રે
અન્ય વધુ પહોંતી ગુરૂ પાસે, વ્રત અમૃતરસ ચાખે રે...ભદ્રા ૧ પંચ મહાવ્રત સૂધાં પાળે, દૂષણ સઘળાં ટાળે રે દુક્કર તપ કરી કાયા ગાળે, કલિમલ પાપ પખાળે રે.. . ૨ અંતકાળે સહુ અણસણ લઇ, તજી દારિક દેહી રે દેવલોકનાં સુખ તે લહી, ચારિત્રનાં ફળ એહી રે... , ૩
કેડે ગર્ભવતી સુત જાયે, દેવળ તેણે કરાયો રે . . પિતા મરણને ઠામે સુહા, અવતિપાસ કહેવાય રે... ,
પાસ જિસેસર પ્રતિમા સ્થાપી, કુમતિલતા જડ કાપી રે - કીતિ તેહની ત્રિભુવન વ્યાપી, સૂરજ જેમ પ્રતાપી રે... . ૫