________________
અવંતિ સુકમાલની સજઝાયે ઢાળ : અમ તાત ન દીસે કારણ કહે એમ માય .
વળતું સા પભણે, સાંભળ વચ્છ ! તુજ તાય સંયમ લઈને ચા કંથ કુડંગ
વૈરણે શિયાલણે ખાધું સઘળું અંગ ઉથલે ખાધું સઘળું અંગ જબ જાણી કુમાર દુઃખ અપાર
નયોં નીર ભરતે બેલે, ધન ધન તસ અવતાર મહાકાળ જિહાં તાતે કીધે, તિણ કારણ મહાકાળ
નામ પ્રાસાદ કરાવી થાણે પાર્શ્વ જીણુંદ રસાળ ઢાળ ઃ ઇમ ગાયે મુનિવર શ્રી અવતિ સુકમાળ
છણે ક્ષમા કરીને દીધી સુરક ફાળ તપગચ્છ દિવાકર શ્રી વિજય સેન સૂરીશ
તસ પટ્ટપ્રભાકર શ્રી વિજય દેવ મુનીશ ઉથલે વિજય દેવસૂરિ ચિત્ત મહોદધિ, ચંદ્ર તણે અવતાર
વિવેક હર્ષ પંડિત ગણી ગિરૂઆ, સકલ પંડિત શિરદાર તસપદ પંકજ મધુકર સરિખ બેલે ગણિ મહાનંદ એ મુનિવરના જે ગુણ ગાશે તસ ઘર પરમાનંદ
૨૨
દુહા : પાસ જિનેસર સેવીયે, વીશમે જિનરાય
વિદન નિવારણ સુખકર, નામે નવનિધિ થાય ૧ ગુણ ગાઉં અંતે કરી, “અયવતિસુકમાળ
કાન દઈને સાંભળે, જેમ હાય મંગળમાળ ૨ ઢાળ : મુનિવર “આર્યસુહસ્તિરે,' કિશુહિક અવસરે
નારી “ઉજણી સમેસર્યા એ-૧ ચરણ કરણ વ્રત ધાર રે, ગુણમણિ આગરૂ
, બહુ પણ્વિરે પરિવર્યા એ-૨ વન વાડી આરામ ૨, લેઈ તિહાં રહ્યા
દેય મુનિ નગરી પઠવીયા એ-૩ થાનક માગણ કાજ રે, મુનિવર મલપતા
- ભદ્રાને ઘેર આવીયા એ-૪ : શેઠાણું કહે તામ રે, શિષ્ય તુમે કેહના
- - શા કાજે આવ્યાં ઈહાં એ-૫