________________
અબદુત્વની સઝાયા સુહુમ તેe પજજતા સમગુણ ધારીજે૪૮ પજજ સુહુમ ભુજલ૦ વાઉ વિશેષાધિક કીજે! સુહુમ નિગેય અપના અસંખગુણું જાણજેર સુહુમ નિગેદ પજજતા સંખ ગુણ તમ લીજે..૧૧. ઢાળ : હવે અનંતા ગુણ ઈહાંથી બેલું અભવ્યજીવ સંસારે છ૭૪ સમકિત પડિવડિયા ૭૫ ને સિદ્ધા પાજ વિણ બાયર વિચારે છ૭૦ વળી બાદર પજત્તા જુત્તા વિસસાધિક પદમાં જી?૮ પણ એ સર્વ અનંત તેણે પદે લડવું ઈણિપરે ચિત્તમાંજી . ૧૨ બાયર વણ અપજજર અમ ખ ગુણ૯ બાયર અપજજ વિશેષાછ૮૦ બાયર વિશેષ સુહુમ વણ અપજ અસંખ૦ સુહુમ અપજજ વિશેષાજીરૂ સંખગુણી સુહુમ વણ પજાજ સુહુમ પજજત વિશેષાછ૮૫ સહમ વિશેષ૮fભવસિદ્ધિય વિશેષા ૭ નિગય જીત્ર વિશેષાજી૮૮ ...૧૩ વસઈ જીવ વિશેષ કહીએ ૮૯ એબિંદિયા સવિશેષા • નિરય વિશેષા-૧ વિશેષ મિચ્છા૨ અવિરયા તેહથી વિશેષાજી ૩ ! સકસાયાજ છઉમસ્થા૫ જાણે સગી સવિ એ વિશેષાજીક સંસારી અને જીવા સઘળા વિશેષાધિક હેસાજી . ૧૪ બિગડે અંક નુ અભ્યાસે કરતાં જે થાય અંક છે ગર્ભજ નર ગુણ તીસું અંકે થાય તે નિઃશંકજી નારી સત્તાવીશ ગુણી તેહથી અને અધિકી સત્તાવીસ ત્રિગુણી ને ત્રણ અધિકી નારી ગર્ભજ પણ તિરિ દીસે જી..૧૫ બત્રીસ ગુણ બત્રીસે અધિકી સુરથી સુરની દેવી ઈમ મહાદડક પદે ફિયેિ પ્રભુ આણુ નવિ સેવીજી : ચેાથે અનંતે જીવ અભવ્યા પડિવડિયા ને સિદ્ધા એ પાંચમે અન તે જાણી અવરે તેવીસ પદ લહ્યા છે પણ આઠમે અનંતે (જાણ અવર તેવીસ પદ) ભાખ્યા છે સવિ સિદ્ધાજી...૧૬ પજજ બાયર વણથી આરંભી યાવત સઘળા જીવજી અપ બહુત્વ પદે ઈમ ભાવમાં ફિરતા રહે અતીવજી દિસિ ગતિ (પ્રમુખ, પ્રભુદ્વારે વીસે વિસ્તારે કરી દાખ્યા છે પન્નવણ ઉપાંગ પદે ત્રીજે શ્યામાચાય ગણિ ભાખ્યા . ૧૭ તેહ ભણી જિનમત અનુસાર જ્ઞાનક્રિયા અનુસરીયે જી તે ભવ ભ્રમણ સકળ ટાળીને કેવળ કમલા વરીયેજી જ્ઞાનવિમલ ગુરૂપદ સેવાથી - એહવા ભાવત હિજે છે તે સમતારસ સરસ સુધારસેં નિત્ય આતમ સિંચીએ છ. ૧૮ સ-૮