________________
અબદુત્વની સજઝાયે
૧૧૨ તિણ અવસર રાજગૃહી ઉદ્યાન, સમવસર્યા મહાવીર સુજાણ છે શેઠ સુદર્શન સુણી તકાળ, વંદનને ચાલ્યા સુકુમાળ દેખી દોડયો યક્ષ હણવાને કાજ, શેઠે પ્રતિજ્ઞા કરી પંથ જ માંહી . ઉપસર્ગથી જો ઉગરૂં એણીવાર, પાળું સહિ તે જાવજીવ ચાવીહાર ૯ કરી નમુત્થણે ધરે હવે ધ્યાન ઉપાડ્યો હણવા મુદુગર પાણ ધર્મ પ્રભાવે હાથ થંભ્યા આકાશ, ગયો અજુન દેહથી યક્ષ નાશ ૧૦ ધરતી ઉપર પડયે અજુન દેહ, ચિત્ત વન્યુ ઘડી એકને છે: શેઠ પ્રતિજ્ઞા અજુન પેખી, કિહાં જશે પૂછે સુવિશેષ. ૧૧ વાંદવા જાશું શ્રી મહાવીર, સાંભળી સાથે થયે સુધીર ભ. વાણી સુણ ઉપને વૈરાગ્ય, લીધું ચારિત્ર અર્જુને ધરી રાગ. .૧૨ કીધા રે કર્મ ખપાવવા કાજ, રાજગૃહી પાસે રહ્યા ઋષીરાજ , યજ્ઞ રૂપે હણીયા જે જીવ, તેહનું વૈર વાળી મારે સદૈવ -૧૩ થપાટ પાટુ ને મુઠીના માર, નિબિડ જોડા ને પત્થર પ્રહાર , ઝાપટ ઈટ કેરડા નહિ પાર, હણે લાઠી કેઈ નર હજાર શુભ પરિણામે સાધુ સહે સદૈવ, હારાં કીધાં તું ભેગવ જીવ .. અભ્યાસે આણું શુભધ્યાન, કેવળ લહી પામ્યા શિવથાન. સંવત સત્તર સુડતાળ ઉલ્લાસ, શહેર રાણકપુર કયુ ચોમાસ: . કહે કવિયણ કરજેડી હે, મુક્તિ તણાં ફળ દે દેવ. ભવિ.
અ૫બહત્વની સજઝાય [૧૨૩] ભવિ પ્રાણ રે, જિનવાણું મનમાં ધરે, ભીમ ભવજલ રે, ઉદધિમાંહિ જિમ નવ ફિરે, જિન આણે રે, પાખે મહાદંડક પદે, અઠ્ઠાણું રે, બેલ કહ્યા ત્રીજે પદે
પનવણું ઉપાંગ માંહી અલપ-બહે વક્તવ્યતા અભિધાનથી સવિશેષ લહીયે સકલ કાલે સાસતા મનુષ્ય ગર્ભજ સવ થવા, સંખ ગુણી સ્ત્રી તેહથી
અસંખ્ય બાદર અગણિ કાયા પજજત્તા લહું તેહથી અસંખ્યાતા રે અણુત્તર સુર હવે સખ ગુણ. ઉરિમઝિમ રે હિક્રિમ અમ્યુય આરણ