________________
અરણિમુનિની સાથે
૧૩ [૧૧૨] દુહા : તિર્ણ અવસર તેણે ગેખમે; બેઠી દીઠી નાર;
તરૂણી તન મન ઉલ્લયું, નયણે ઝળકયું વારિ ઢાળ : તે તરૂણી ચિત્ત ચિતવે, પિયુ ચાલ્યા પરદેશે રે વિરહ દહે નવયૌવના, પ્રાણ પ્રાણ શું લેશે રે, મુનિવર દેખી મન ચ ૧ રૂપે દીઠે રૂઅડે, ચડતે જોબન વારે રે નયણુ વયણે કરી નિમળ, મયણ તણે અનુસાર રે , ભર યૌવન ઘર એકલાં, લમી તણે નહિ પારે રે ચતુર ત્રિયા ચિત્ત ચિતવે, રહેવું વેચ્છાચારે રે આઠ ગણે નરથી કહ્યો, નારી વિષય વિકારો રે લાજ ચઉ ગુણી ચિત્ત ધરે, સાહસને ભંડારે રે કાજ કરે કુંજર સમા, કીડી દેખી ડરપે રે નકુલે નારી બીહી પડે, સાપ સીરાએ ઝડપે રે મન મધુકર ભમતે થકે, રાખી ન શકે કેઈ રે પણ માલતી ક્ષણ ભેગને, વનવન ભમતે જઈ રે બાળ સાહેલી મેકલી, તેડા વિરા રે તતક્ષણ તે ઊભી થઈ, અમદા લાગે પાય રે શું માગે સ્વામી તુમે, કવણ કુમારે દેશે રે રૂપવંત રળીયામણ, દીસે જોબન વેશે રે તાંત ન કીજે સાધુની, અમને ભિક્ષા કાજે રે ભમર તણું પરે આચરૂં, દેશ વિદેશનાં રાજે રે તવ ઘરનું ઘરમાં ગઈ, હીયુડે હેજ ન માવે રે સિંહ કેસરીયા સાધુને, માદક લેઈ વહોરાવે રે નેહ દષ્ટ સનમુખ જુવે, આળસ મોડે અંગો રે અબળા તે આતુર થઈ, પ્રગટ કીધા મત ઉગે રે હે ગુણવંતા સાધુજી, ભમવું ઘર ઘર બારે રે દીક્ષા દુષ્કર પાળવી, વિસામે તુમ આચારો રે હેટાં મંદિર માળીયાં, અટવી માંહે વાસો રે સુખે રહે મેલી કરી, પર ઘર કેરી આસે રે , કિહાં હિંડળ સેહામણાં, કુલ તણા મહકાર રે કિહાં ધરણી તલ પિવું કાંકરાશું વ્યવહ ર રે