________________
કે સજઝાયાદિ સંગ્રહ ચંદ્રવદનીએ ચારિત્રથી ચૂકવ્ય, સુખ વિલસે દિન રાતે જી; બેઠે ગેખે જ રમતાં સેગડે, તવ દીઠી નિજ માતાજી. અરણિક૫ “અરણિક અરણિક” કરતી માં ફરે, ગલીએ ગલીએ બજારે છે. કહો કેણે દીઠે રે હારે “અરણએ' પેઠે લેક હજારે. . ૬ ગોખથી ઉતરીને જનનીને પાય નો મનમાં લાજ તિવારજી .. ધિકાધિક વિષયા રે મારા જીવને મેં કીધે અવિચારે છે. . ૭ હું કાયર છું રે મ્હારી માવડી, ચારિત્ર ખાંડાની ધારો; . વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવ સુખ સારેજી - ૮ એમ સમજાવી રે પાછું વાળીએ આ ગુરૂની પાસે જી; . સદ્દગુરૂ દીએ રે શીખ ભલી પરે, વૈરાગ્યે મન વાસે છે. . ૯
અગ્નિ ઘનંતી રે શિલા ઉપરે, “અરેણિકે અણસણ કીધેજી; . ઉપવિજય’ (સમયસુંદર) કહે ધન્ય તે મુનિવરૂ જેણે મનવંછિત લીધા . ૧૦
[૧૮] મુનિ અરણિક ચાલ્યા ગોચરી રે, વનના વાસી
એનું રવિ તપે રે લલાટ, મુનિવર વૈરાગી ઉંચા મંદિર વેશ્યા તણું રે, વન
જઈ ઊભા રહ્યા ગેખની હેઠ મુનિ ૧ દાસીને મોકલી ઉતાવળી રે, વન
પેલા મુનિને અહીં તેડી લાવ, મુનિ મુનિ મંદિરે ચાલ્યા ઉતાવળા (મલપતા) રે વન
ત્યાં જઈ દીધો ધર્મલાભ | મુનિ ૨ મુનિ પચરંગી બાંધ પાઘડી રે, વન
તમે મેલે ઢળકતા તાર મુનિ મુનિ નિત્ય નિત્ય લેઉં વારણાં રે વન
તમે જમે મોદકને આહાર મુનિ૩ મુનિની માતા હીંડે શેરી શોધતાં રે, વન
તિહાં જોવા મળ્યા બહ લેક મુનિ કોઈએ દીઠે મારે અરણિકા રે, વન
એ તે લેવા ગયા છે આહાર મુનિ ૪
-
.