________________
(ભાવાર્થ : સજાતિ, સદગૃહસ્થત્વ, પરિવ્રાજક-ભાવ, ઐશ્વર્ય, સામ્રાજ્ય, પરમ અરિહંતસ્ત્ર અને નિર્વાણા- આ સાતનું જૂથ કલ્યાણકારી છે. સ્વર્ગ, મોક્ષ અને સુખના ખજાના સમાન, જિન પ્રભુએ કહેલ આ ઉત્તમ ‘સમ પદ' કે જે પરમ નિર્વાણ સ્થાન સમાન છે, તેની પૂજા કરવી જોઈએ.)
હવે જનક ખૂબ આનંદ સાથે દીપ્તિને સૌભાગ્યના પ્રતીક સમું મંગલસુત્ર પહેરાવશે. આ સમયે, જીવનસાથી દીપ્તિ-જનક માટે મંગલ કામનાઓ વ્યકત કરતાં આશીર્વચન વિથિકાર બોલશે.
| આશીર્વચન II. ૩% સુપ્રતિગૃહીતાડતુ, શાન્તિરસ્તુ, તુષ્ટિરસ્તુ, પુષ્ટિરસ્તુ, અદ્વિરસ્તુ, વૃદ્ધિરતું, શિવમસ્તુ, કલ્યાણામસ્તુ, કર્મસિદ્ધિરસ્તુ, દીર્ધાયુરસ્તુ, પુણ્ય વર્ધતામ, થર્મો વર્ણતામ, કુલગોત્રવર્ધતામ, સ્વસ્તિ ભદ્ર અસ્તુ !
૩૪ શાન્તિઃ શાન્તિઃ શાન્તિ : |
૩૪ ચીં ચીં હું સ : સ્વાહા ! (ભાવાર્થ: ૩ તમારો બન્નેનો સારી રીતે સ્વીકાર થાઓ. શાંતિ થાઓ, સંતોષ થાઓ, પોષણ થાઓ, અદ્ધિ થાઓ, વૃદ્ધિ થાઓ, શુભ થાઓ, કલ્યાણ થાઓ, કર્મમાં સફળતા મળો, દીર્ધાયુ બનો, પુસબલની વૃદ્ધિ થાઓ, ઘર્મની વૃદ્ધિ થાઓ, કુળ તથા ગોત્રની વૃદ્ધિ થાઓ, તમારું શુભ કલ્યાણ થાઓ)
TH