________________
શ્રી પૌરજનસ્ય શાન્તિર્ભવતુઃ | શ્રી બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ: | ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૩ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા //
એષાં શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાન્તિ-કલશં ગૃહીતા કુકુમચન્દનકર્પરાગધુપવાસ-કુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતઃ શુચિશુચિવપુઃ પુષ્પવસ્ત્રચન્દનાભરણાલકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા શાન્તિમુદ્ - ઘોષયિતા શાન્તિપાનીયે મસ્તકે દાતમિતિ //
નૃત્યન્તિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજત્તિ ગાયન્તિ ચ મગલાનિ | સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્નાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે // શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ | દોષા: પ્રયાનું નાશ, સર્વત્ર સુખીભવતુ લોકઃ | અહં તિર્થીયરમાયા, સિવાદેવી તુમ્હ નવરનિવાસિની ! અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવં ભવતુ સ્વાહા // ઉપસર્ગા ક્ષય યાન્તિ, છિદ્યત્તે વિજ્ઞવલ્લયઃ | મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે | સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણ કારણમ્ | પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ //
(ત્યારબાદ નીચેની ચાર ગાથા બોલવી.) ૐ સં સંતિ સંતિકર, સંતિષ્ણ સવભયા; સંતિ કુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મે સ્વાહા. ૧ ૩ૐ રોગજલજલણવિસહર, ચોરારિ-મઈદ-ગ-રણભયાઈ; પાસજિણ-નામ-સંકિgeણ, પસમંતિ સવાઈ સ્વાહા. ૨ ૐ વરકણયસંખવિદુમ-મરગયઘણહિં વિગયો; સત્તરિચય જિણાણં, સવ્વામર-પૂઈએ વંદે સ્વાહા. ૩ ૐ ભવણવઈ વાણવંતર, જોઈસવાસી વિમાણવાસી અ; જે કેવિ દુઢ દેવા, તે સર્વે ઉવસમતુ મમ સ્વાહા. ૪
(અહીં શાંતિ કળશ પૂરો કરવો અને ચૈત્યવંદન કરવું.)
શિલ્પ-વિધિ
(૫)
હેમકલિકા - ૧