________________
( ૮. પ્રથમાષ્ટક વર્ગ સ્નાત્ર ) પ્રથમાષ્ટકવર્ગ તરીકે (૧) કુષ્ટ (ઉપલોટ), (૨) વજ, (૩) લોદ્ર (લોદર), (૪) વીરણીમૂલ (હીરવણીમૂલ નહીં), (૫) દેવદારુ, (૬) ધ (ધરું-ધરો), (૭) જેઠીમધ અને (૮) ઋદ્ધિવૃદ્ધિ (મરડાશિંગી) – આ આઠ ઔષધિઓનો સમાવેશ થાય છે. આ ઔષધિઓના ચૂર્ણનો પાણીમાં લેપ બનાવી સૌ પ્રથમ પરમાત્માને અંગે તેનું વિલેપન કરવું જોઈએ. આ વિલેપન થોડા સમય માટે પરમાત્માના અંગે રહે એ જરૂરી છે. પછી શ્લોક તથા મંત્ર બોલીને આ ઔષધિઓના ચૂર્ણ મિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : સંયોજનની વિશિષ્ટ તાકાત છે. (જેમ કે H,૦, કાર્યસિદ્ધિમાં પાંચ સમવાયકાર). વ્યક્તિ બધે સંયોન-સેટલમેન્ટ કરે છે. પરંતુ - સંસારમાં પહોળા ને ધર્મમાં સાંકડા, ધર્મસ્થાને કંઈક ને બજારમાં કંઈક, અંદર કંઈક ને બહાર કંઈક - આવા બધા કુસંયોજનોથી આત્મશિલ્પ અણઘડ બન્યું છે. હવે વિશિષ્ટ સુસંયોજન દ્વારા સુંદર જીવન શિલ્પના ઘડતર માટે પ્રથમાષ્ટક્વર્ગચૂર્ણ યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
नानाकुष्टाद्यौषधि-सन्मृष्टे तद्युतं पतन्नीरम् ।
बिम्बे कृतसन्मन्त्रं, कौघं हन्तु भव्यानाम् ॥ (૨: G - સમ્પષ્ટ, ૨ : R, PB - સનિન, – સત્કૃષ્ટ ૩ : HK, PB - તા ૪ : B - ગ્નિ, K, - સૂરતું) અર્થ : અનેક પ્રકારની કુષ્ટ આદિ ઔષધિઓથી મર્દન કરાયેલા (જિન) બિબની ઉપર, કુષ્ટાદિ ઔષધિઓથી યુક્ત અને સમ્યક્ રીતે મત્રિત કરાયેલું પડતું એવું જળ ભવ્ય જીવોના કર્મોના સમૂહને હણો. મંત્ર : ૩% ટૉ દËÈ É ટ્રાઁ : પરમહંતે પરમેશ્વરાય ન્યપુષ્પાદિ-સન્મિત્ર
कुष्टाद्यष्टकवर्ग-चूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક - લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
શિલ્પ-વિધિ
(૨૬)
હેમકલિકા - ૧