________________
( સંપાદનોપયુક્ત તાડપત્ર-હસ્તપ્રત સંજ્ઞાસૂચિ ) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા (ગાંધીનગર) દ્વારા ઉદારતાપૂર્વક પ્રાપ્ત થયેલ તાડપત્ર-હસ્તપ્રતની ઝેરોક્ષની સંજ્ઞા + ગ્રંથસૂચિ (૧) TD - તાડપત્રીય પ્રાકૃતમય “પ્રતિષ્ઠાકલ્પ', અજ્ઞાતકર્તક, સંઘવી પાડાનો
ભંડાર, હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ. જીર્ણ (૨) R - જિનબિંબપ્રતિષ્ઠાવિધિ,
આ.શ્રી રત્નશેખરસૂરિકર્તક પ્રતિષ્ઠાકલ્પ
(વિ.સં. ૧૩૭૨-૧૪૪૭) લે. સં. ૧૮૧૪. (૩) T - પ્રતિષ્ઠાકલ્પવિધિ,
આ. તિલકાચાર્યકૃત પ્રતિષ્ઠાકલ્પ, લે.સં. ૧૬ મી સદી (૪) J - પ્રતિષ્ઠા વિધિ,
ખરતરગચ્છીય જિનમાણિક્યસૂરિ સામ્રાજયે લખાયેલ સંસ્કૃત
પ્રતિષ્ઠાકલ્પ, લે. સં. ૧૬૦૧ (૫) KJ - શ્રી જિનરાજસૂરિશિષ્ય આ. જયસાગરસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ
૨. સ. ૧૪૯૫ પડિમાત્રાલિપિ (૬) B - પૂર્ણિમાગચ્છીય આ. ભાવપ્રભસૂરિલિખિત “અષ્ટાદશાભિષેક વિધિ (૭) K. - પ્રતિષ્ઠાવિધિ, લે.સં. ૧૮ મી સદી (આ. ચંદ્રસૂરિકલ્પ) (૮) K. - પ્રતિષ્ઠાકલ્પ, લે.સં. ૧૯મી સદી (જેસલમેર) શ્રેષ્ઠ, અજ્ઞાતકર્તક (૯) K, - પ્રતિષ્ઠાકલ્પ, લે. સં. ૧૯૭૯ (આ. ચંદ્રસૂરિકલ્પ) (૧૦) K, - ચૈત્યપ્રતિષ્ઠાવિધિ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના સૌજન્યથી એલ.ડી. ઇન્સ્ટીટ્યુટ ઓફ
ઇન્ડોલોજી દ્વારા પ્રાપ્ત હસ્તપ્રતોની ઝેરોક્ષની સંજ્ઞા-સૂચિ: (૧૧) c - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - શ્રી ચંદ્રસૂરિ (૧૨મી સદી) (૧૨) 8 - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - આ. ગુણરત્નસૂરિ (૧૫ મો સૈકો ઉત્તરાર્ધ)
શ્રી અઢાર અભિષેક વિધાન
(13)
શિલ્પ-વિધિ