________________
ક
છે એના પર નિયા. વેશ્યા સતીપર રાખે વેર, મૂર્ખ કરે પંડિત શું છેર. દુર્જન એમ ભક્તને દમે, પ્રભુ કીર્તન તેને નવ ગમે;
૭. આસુર જનને એ દેશ, ભક્ત ધર્મ તજે નહિ લેશ. ૮ નિયમ જેહ પંદરમે કહે, તેને વિરલા ભકતે ગ્રહે, જીવ જાણવા પ્રભુના અંશ, બ્રહ્માથી ચાલ્યો છે વશ. માટે દયા દીનપર કર, સારા નરનાં સંકટ હરે; સહુ પ્રાણીને સુખ જ્યમ થાય, એ કરો સદા ઉપાય. ૧૦ ભૂખ્યાને ભેજન દે વીર, તરષાને દે નિર્મળ નીર; કાદવમાં કળિયે જન હોય, બળથી બાહર કર સાય. ૧૧ એ ધર્મ વસે ઉર જદા, પ્યારે લાગે પ્રભુને તદા; નિયમ સોળમો કહ છું સાર, જો ન કરવો અહંકાર. ૧૨
મણિી જાણી આપ સમાન, દયા રાખિને દેવું માન; છે કરે માની જન બહુ અભિમાન, તેથી દૂર રહે ભગવાન, દેશતણા અભિમાની કય, ગણે દેશિને વાહાલ સોય; પરદેશી શું રાખે દ્વેષ, રાગ ભર્યા તે રહે હમેશ ૫થતણ અભિમાની જેહ, નિજ૫થીને માને તેહ; દ્વેષ કરે પરપંથી તણે, મનમાં રાગ ભર્યો છે ઘણે. એવા જે અભિમાની હાય, સમદર્શી કહિયે નહિ સોય રાગદ્વેષમાં મૃત્યુ થાય, તે જન અધમ દેહમાં જાય. નિયમ કહે સત્તરમો સાર, ચેરી કરવી નહિ લગાર ઉગે ઉપજે ધન જેહ, વરામાંહિ વાપરવું તેહ. કરે લાંચ ગ્રહી અન્યાય, કઈ ઠગવાને કરે ઉપાય; ખાત્ર પાડીને ઘર ધન હરે, લુંટ કેય વનવગડે કરે. કોય કરે વસ્તુમાં ભેગ, લે ધન ઉપજાવી ઉદ્વેગ, ઠા લેખ લખી ધન હરે, બહુધા દુષ્ટ અનીતિ કરે...
Scanned by CamScanner