________________
૫૮ તામિસ ગ્રંથી ચોથી કહે, અપ્રિય સાથે ઠેષજ રહે. વિષયોમાં અંતર કેઈ કરે, તે તત્કાળ ક્રોધ મન ધરે. તામિસ ગ્રંથી જાણે કે, જેમાં બૂડે જનને બંધ અંધતામિસ ગ્રંથી પંચમી, વિષયમાં મન રહે છે રમી ર. શંકા નાશતણ મન કરે, તેથી મનમાં ઝાઝો ડરે; અંધતામિસથી અધે થાય, ભયથી તેનું તન સૂકાય. રક પંચ ગ્રંથિ છે બળવત, એથી ભૂલે સહુ તનુમંત : દેહરહિત આત્મા ચિદ્રપ, ભૂલી માને છે તનુરૂપ. ૨૮ ચાર દેહમય પિતે થાય, એથી જ્ઞાન સમૂળે જાય; પંચભૂતમય વણે જેહ, જાણ સ્થળ દેહ છે એહ. ૨૯ સૂમ દેહ છે તેની માંય, ષડશ કળા ગણે છે ત્યાંય; પંચપ્રાણુ જ્ઞાનેન્દ્રિય પંચ, સૂક્ષ્મ પંચભૂતાને સંચ. ગબે સેળયું મન તે માંય, એ અંગુષ્ટમાત્ર તનું ત્યાંય; તેમાં જાણે ત્રીજે દેહ, કહે વાસના પી તેહ. કારણ નામ કહે તે તણું, રાગાદિકનું કારણું ઘણું કારણમાં મહાકારણ દેહ, અહંપુરણનું કારણ એહ. ૩૨ આત્માચાર દેહથી ભિન્ન, અહંસ્કરણ એ એનું ચિન્હ; આત્મા તે છે દેહાતીત, છોટમ ગાય વેદનું ગીત. - ૩૩
રત્નમહિમા વિશે સભા ભલો કરે સત્સંગ, હદયમાંહિ લાગે શુભ રંગ; પાળે આજ્ઞા પ્રભુની જેહ, સાચા સજન કહિયે (ઉ. ચક્રિયા નર હાય, મળે ન લેશ કુલક્ષણ કાય;
વિચાર, શ્રદ્ધાભક્તિ સહિત નિર્ધાર. ૨
વૈર્યવંત દઢ ધર્મ વિચાર, શ્રદ્ધાભક્તિ કે
Scanned by CamScanner