________________
अक्षरमाळा. કરછ વિષયસુખ મનમાં ધરે, મોક્ષતા જન સાધન કરે. ચોદ લેકનું સુખ છે જેહ, દુઃખરૂપ અંત્યે છે એ ઉ જઈને નીચે પડે, એમ દેહ ધરિને આથડે , શોક મેહ જરા ને મરણ, છૂટે નહીં વિના પ્રબુચર, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય, ત્યારે ભવદુઃખ સર્વ વિલાય. મોક્ષ નામ કહે છે મુનિ એહ, પુનઃ ન ધરે ભવમાં દ; માટે મક્ષ શ્રેષ્ઠ છે એહ, ધરી દેહ સાથે તેહ. ૧ વર્યા એ પુરૂષારથ ચાર, ધર્મ તણે સહમાં આધાર; અર્થકામ મેક્ષની માંય, તજે ધર્મ ફળે નહિ કાંય. ૧૧ શુદ્ધ ધર્મને બાધ ન થાય, તે પુરૂષારથ સત્ય ગણાય; અર્થ સાધવા ચેરી કરે, ધર્મ તણું હાની તે ઠરે. ૧૨ કામ માટ પરનારી સંગ, એથી થાય ધર્મને ભંગ કરે મેક્ષને કેય ઉપાય, દુષ્ટ કર્મ આચરતે જાય. બાધ ધર્મને લાગે જદા, વૃથા જાય પુરૂષારથ તદા; માને ધર્મ સર્વનું મૂળ, એણે ઈશ્વર રહે અનુકૂળ. રક્ષણ કરે ભક્તનું એહ, દુઃખ ન ઉપજે તેને રે; ધર્મમૂળને છેદે જેમ, અર્થ કામ સૂકાયે તેમ. ૧૫ ધર્મમૂળ જે સદા સિંચાય, અર્થ કામ મેક્ષ તે થાય; કઈક ધર્મ આચરે સાર, વળી મોક્ષ સાધે નિર્ધાર. ૧૬ અર્થ સાધનને તજે ઉપાય, પિટકાજે પરાધીન થાય; જમે પારકું અમથું અન્ન, તેથી પળે તેહનું પુણ્ય. ૧ પુયરહિત જ્યારે નર થાય, પાપ જવાને નહિ ઉપાય; પાપ ભગવે ધરિ અવતાર, મરે અવતરે વારંવાર. '
Scanned by CamScanner