________________
૪૬
અબળા,
૧૦
નાણાના પારખ નવ હોય, ખાટા ધનથી રીઝે સાય; જીવા ન કરે કાંય વિચાર, કેવા હું ને જગકનાર. ઠગ ગુરૂને શરણે જાય, તેથી કારજ કાંય ન થાય, સાચા પ્રભુને પરખે નહીં, જઠાને માની લે સી. ધ્યાન પ્રેતનું મનમાં ધરે, જાડી વાતા લવતા ફરે; નાશવંત પદારથ જેહ, ભજે બ્રહ્મ જાણીને તેઢુ. જેવું નીર વલાવે કાય, તેમાં પામે નહિ ધૃત સાય મિથ્યા વસ્તુ સાચી કહે, વેહેતાની સાથે તે વહે. બાળકને ઠંગ ભેઠે કાય, આપે કાચ રત્ન કહિ સાય; તેના પારખ ભેટે જન્ના, કાઠી એક ન આવે તદા. સાચા વન જાણા સહુ ફાક, જૂઠું કહી ઠગે ઠગ લેાક; ભજે બ્રહ્મ વિન ખીજી' જેહ, ચારાશી લખ ભટકે દેહ. ૧૧ આપ ભજાવે પ્રભુને ઠામ, નાસ્તિક જાણેા તે જન કામ; આઠે રાખી ભક્તિ ધર્મ, ઝાઝાં તે જન કરે કુકર્મ, જેણે રેશમ નવું ન રચાય, પશૂ જીવ તેને પ્રભુ ગાય; જેનું જાય ઉંઘમાં જ્ઞાન, તેને ક્યમ કહિયે ભગવાન. વણ્યા વેદવિષે પ્રભુ જેહ; ભૂલ્યા ભરતખંડી જન તે; લાગ્યા પાખંડ ભજવા જદા, પડિયાં દુઃખ અતીસે તા. ૧૪ પરદેશીનાં આવ્યાં રાજ, ખડયાં દેવળ લીધી લાજ; જાડા લેાક થયા જ્યાહરે, રૂડા રામ થયા ત્યાહરે. બ્રહ્મતણી ભક્તિ નવ કરે, ખાયાં રાજ ક્ષત્રિયે ખરે; પ્રજા પીડાય કપટિને ભજી, પામ્યા દુઃખ ધર્મ શુભ તથ. ૧૬ સચિદ આનંદ રૂપી જેડ, તેને તજી ભજે નર દેહ;
૧૨
૧૩
ני
e
૧૫
Scanned by CamScanner
'